મેથીના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)

મેથીના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી લીલુ લસણ કોથમીર આદુ મરચા પાણીથી ધોઈ કોરા કરી લેવા અને ભાજી લીલું લસણ કોથમીર ઝીણા સમારી લેવા પછી આદું મરચાં લસણને મરચા કટર માં કટ કરવા
- 2
હવે એક બાઉલમાં ઘઉંનો જાડો લોટ ચણાનો ઝીણો લોટ ભેગો કરવો અને કોથમીર લીલું લસણ મેથીની ભાજી આદુ-મરચા-લસણની પેસ્ટ દહીં ખાંડ અજમો તલ હળદર લાળમરચું ધાણાજીરૂ ગરમ મસાલો અથાણા નો સંભાર મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને ચાર ચમચી તેલ નાખી લોટમાં બધું મિક્સ કરવો અને થોડું થોડું પાણી લઇ લોટ બાંધવો
- 3
લોટને દસ મિનિટ ઢાંકીને મૂકી રાખો ત્યારબાદ બાંધેલા લોટને round shape અને લંબગોળ shape હાથથી આપો હવે ગેસ ચાલુ કરી એક કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે જે લોટના રાઉન્ડ અને લંબગોળ શેઈપ બનાવ્યા છે તે તેલમાં ધીમે ધીમે મૂકો ગેસ સ્લો રાખો અને ઝારાની મદદથી તેને ફેરવતા રહો હવે ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં કાઢી લો આમ બધા જ લોટના ગોળાને વારા ફરતીતેલમાં તળી લો
- 4
હવે તૈયાર છે મેથીના તળેલા મુઠીયા આ મુઠીયા સવારે ચાની સાથે ખુબ જ સરસ લાગે છે અને જ્યારે ઉઘીયુ બનાવીએ છે ત્યારે આ જ પ્રમાણે મુઠીયા તરીને તેમાં નંખાય છે તો ઊંધિયા નો સ્વાદ મુઠીયા થીખુબ જ સરસ લાગે છે
Similar Recipes
-
મેથીના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમા શબ્દ એવો છે કે નાનું બાળક પહેલો શબ્દ માં બોલે છે કહેવાય છે કે માતાનું ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી કારણકે તેના આપણા પર અનેક ઉપકાર છે તેના બદલામાં આપણે ગમે તેટલો માનું તો પણ ઓછું છે કહેવાય છે કે માં તે માં માના માં ભગવાનનો વાસ છે આ મેથીના તળેલા મુઠીયા મારી મમ્મી પાસેથી શીખી છું Jayshree Doshi -
-
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
મેથીના મુઠીયા(Methi na muthiya recipe in Gujarati)
મેથી સરસ આવવા લાગી છે માટે મે આજે મુઠીયાની રેસીપી તમારી સાથે શેર કરી છે. Bharati Lakhataria -
-
મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BR#Green Bhaji recipe#Cookpad#Cookpadgujaratiશિયાળામાં ગ્રીન શાકભાજી ખૂબ જ આવતા હોય છે તેમાં મેથી અને પાલક મુખ્ય હોય છે મેં આજે મેથીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ટેસ્ટી મેથીના મુઠીયા બનાવ્યા છે Ramaben Joshi -
-
-
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
-
-
મેથીના મૂઠિયાં(Methi Na Muthiya Recipe In Gujarati)
#ફટાફટ.. મેથીના મૂઠિયાં સાંજે સારા લાગે.ફટાફટ બની પણ જાય અને સહેલા પણ પડે.તેમા પલાળેલા પૌવા નાખવા થી મુઠીયા સારા થશે. SNeha Barot -
દુધી અને મેથીના મુઠીયા (dudhi aane methi na muthiya in Gujarati recipe)
#વીકમીલ૩#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ REKHA KAKKAD -
દુધી મેથી કોથમીર ના મુઠીયા (Dudhi Methi Kothmir Muthia Recipe In Gujarati)
#RC4#GREEN Iime Amit Trivedi -
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#methiમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે મેથી ના મુઠીયા આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal -
-
-
મેથીના વડા(Methi Vada Recipe in Gujarati)
#MW3# બાજરી ના ભજીયા(વડા)# પોસ્ટ ૧#Cookpadgujaratiમારા ઘરે વિન્ટરમાં હંમેશા બાજરીના લોટના મેથીની ભાજી ઉમેરેલા આ વડા બનાવવા ના. આ એક હેલ્ધી નાસ્તો કહી શકાય SHah NIpa -
-
-
મેથી ના મુઠીયા (methi muthiya recipe in Gujarati)
#મોમઆ મુઠીયા હું મારા મમ્મી પાસે થી શીખી હતી, તેનાં હાથ થી ખૂબ સરસ બનતાં.. Jagruti Desai -
-
-
-
-
-
-
મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati)
ખૂબજ ભાવે એવી અને ઝડપથી બની જાય એવી વાનગી... Drashti Gotecha
More Recipes
ટિપ્પણીઓ