વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe in Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#KS2
#પોસ્ટ _૩

વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#KS2
#પોસ્ટ _૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. સામગ્રી
  2. ૨૫૦ ગ્રામ વઢવાણી મરચા
  3. ૩ ચમચીતેલ
  4. ૧૦૦ ગ્રામ આચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પહેલાં મરચા ને ધોઈ લો અને પછી ઊભો ચિરો કરી marçha ને બે કટ કરી લો

  2. 2

    પછી એક વધારિયા માં તેલ લઇ તેલ ને ગરમ કરો અને પછી એને ઠંડું પડવા દો

  3. 3

    પછી એક બાઉલ માં આચાર મસાલો લઇ તેમાં.ગરમ કરીને ઠંડું કરેલ તેલ નાખી દો અને મિક્સ કરી લો

  4. 4

    પછી મસાલા મરચા નાખી ને બરાબર મિક્સ કરી લો જેથી મસાલો મરચા માં ભરી જાય આ મરચા ખીચડી સાથે ખાવા માં સારા લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

Similar Recipes