લેફ્ટઓવર રોટલી નું શાક (Leftover Rotli Shak Recipe In Gujarati)☺️

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

mom'srecipe leftover #cookpad easyrecipe

લેફ્ટઓવર રોટલી નું શાક (Leftover Rotli Shak Recipe In Gujarati)☺️

1 કમેન્ટ કરેલ છે

mom'srecipe leftover #cookpad easyrecipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૪-૫ લોકો
  1. ૮-૧૦ નંગ વધેલી રોટલી
  2. ૧/૨ લિટરછાશ
  3. ૨ નંગકાપેલા કાંદા
  4. ૪ નંગ કાપેલા ટામેટા
  5. ૧/૨ ચમચીધાણા જીરુ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચી ગરમ મસાલો
  8. ૧ ચમચીલાલ મરચું
  9. થોડી કાપેલી કોથમીર
  10. મીઠું જરૂર મુજબ
  11. શાક વઘારવાનું તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં તેલ મૂકો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં કાંદા નાખો. તે થોડા ગુલાબી થઈ જાય તો તેમાં ઉપર જણાવેલ બધા મસાલા ઓ ઉમેરો.

  2. 2

    બધા મસાલા ને એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરી તેને ધીમે તાપે ૨ મિનિટ પાકવા દો. બધા મસાલા મળી જાય એકરસ થઈ જાય પછી તેમાં છાશ નાખો.

  3. 3

    છાશ નાખ્યા બાદ થોડું ઉકળી જાય પછી તેમાં રોટલી ના ટુકડા કરી ને ઉમેરો. હવે બધું ઉપર નીચે બરાબર હલાવવુ અને ધીમે આંચે ૫-૭ મિનિટ પાકવા દો.

  4. 4

    તેલ છુટ્ટું પડે અને છાશ ઓછી થઈ જાય, ઉપર તેલ આવી જાય એટલે સમજવું કે રોટલી નું શાક તૈયાર છે. ગરમાગરમ પીરસો. આ શાક આમ જ લુખ્ખુ ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

Similar Recipes