રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડો ધોઈ ને લુછી કોરો કરી નાના ટુકડા કરી લો. પછી ડુંગળી, મરચા અને લસણ સમારી લો. હવે કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું અને હીંગ નો વઘાર કરો. પછી ડુંગળી, મરચા અને લસણ નાંખી સાંતળો.
- 2
હવે બધા મસાલા નાંખી થોડું પાણી નાંખી મિક્સ કરો જેથી મસાલા બરાબર મિક્સ થઈ જાય. હવે ભીંડો નાંખી, મીઠું નાખીને બરાબર મિક્સ કરો. ઢાકણ ઢાંકી ચડવા દો. વચ્ચે વચ્ચે ચેક કરતા રહો. ૫-૭ મિનિટ માં ભીંડાનું શાક થઈ જાય એટલે ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો.
- 3
હવે રોટલીનાં લોટને કૂંણવી,રોટલીને વણી લો. તવો ગરમ થાય એટલે શેકી, ઘી લગાડી રાખી દો. તો તૈયાર છે ફુલકા રોટી.
- 4
હવે લંચબોક્સ માં ભીંડાનું શાક, રોટલી, અથાણું અને કેરી મૂકી ડબો તૈયાર કરો.
Similar Recipes
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiઉનાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે ટીંડોળા તુરીયા ગીલોડા કારેલા ભીંડા ગવાર વગેરેમાં શરીરને જરૂરી એવા ઘણા બધા પોષક તત્વો તેમજ minerals હોવાથી આ શાકભાજી દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ. Ankita Tank Parmar -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LBવધેલી રોટલીનું છાસ માં ખાટું શાક બને, ખાખરા બનાવું કે તળીને ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરું. આજે રોટલીનો ચેવડો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
ભીંડા બટાકા ટામેટા નું શાક (Bhinda Bataka Tomato Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesલસણ-ડુંગળી વગર અને ખૂબ ઓછા મસાલા થી બનાવ્યું હોવા છતાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ટિફિનમાં કે બહાગામ જતી વખતે લઈ જઈ શકાય. Dr. Pushpa Dixit -
-
દૂધી બટાકા નું શાક અને ખીચડી (Dudhi Bataka Shak Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@saroj_shah4 ji inspired me for this recipe.ગરમીમાં સાંજ નું ડિનર લાઈટ જ ગમે. ખિચડી અઠવાડિયે ૧-૨ વાર બને તેની સાથે નાં શાકભાજી બદલાય, પાપડ, સલાડ, ચટણી, અ઼થાણામાં વેરિએશન આવે. Dr. Pushpa Dixit -
-
ઠંડી રોટલી નું ચૂરમું (Leftover Rotli Churmu Recipe In Gujarati)
ક્યારે પણ ઠંડી રોટલી પડી હોય તો એનું આ રીતે ઘી ગોળ વાળુ ચૂરમૂ બનાવવાથી બધાને ખૂબ જ ભાવે છે અને ઠંડી રોટલી નો સદઉપયોગ પણ થઈ જાય છે. Hetal Siddhpura -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4Greenભીંડા બટાકા નું શાક Bhavika Suchak -
ભીંડા અને કેપ્સીકમ નું શાક (Bhinda Capsicum Shak Recipe In Gujarati)
#EB#RC4 (Green colour Recipe) Krishna Dholakia -
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
સામાન્ય રીતે રોટલી વધે ત્યારે આ રોટલીનો ચેવડો બનાવીએ પણ મારા નાના દીકરાને બહુ ભાવતો હોઈ હું થોડી રોટલી વધારે બનાવું જેથી રોટલીનો ચેવડો બની શકે.Bigginers કે bachlors પણ easily બનાવી શકે એ રીતે રેસીપી તૈયાર કરી છે. Dr. Pushpa Dixit -
ફણગાવેલા કઠોળ નું શાક અને રોટલી (Fangavela Kathor Shak Rotli Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujarati#sprouts#tiffin Keshma Raichura -
વધેલી રોટલી નું ચુરમુ
લંચ બોક્સ રેસિપી#LB : વધેલી રોટલી નું ચુરમુલંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપવું જોઈએ. તો મેં આજે ગોળ અને ઘી નો ઉપયોગ કરીને ચુરમુ બનાવ્યું. ગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
-
ભીંડા ડુંગળી નું શાક(bhinda dungli nu shaak recipe in Gujarati)
ભારતીય જમણ માં ભીંડા નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.ભીંડા માં ફાયબર સારા પ્રમાણ માં હોય છે. આ શાક ડુંગળી ને લીધે એકદમ વિશેષ બને છે અને બાળકો ને પસંદ આવશે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16334799
ટિપ્પણીઓ (3)