રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં તેલ મૂકી કાપેલા કાંદા નાખી તેને ગુલાબી રંગના થવા દો. પછી તેમાં કાપેલા તુરીયા નાખી હલાવો અને પાંચથી દસ મિનિટ માટે ધીમા તાપે પાકવા દો.
- 2
તુરીયા પાકી જાય પછી ટામેટા અને બધા મસાલા નાખીને બધું બરાબર હલાવી નાખો. પાંચ મિનિટ માટે ઢાંકી ને બધા મસાલાને ધીમા તાપે પાકવા દો. જેથી બધા મસાલા ભળી જાય.
- 3
હવે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી અને તેને ઉકળવા દો. પાણી નીકળી જાય પછી તેમાં સેવ નાખી બરાબર હલાવી નાખો અને પાંચ મિનિટ તેને ધીમા તાપે પાકવા દો.
- 4
શાકમાં નાખેલું પાણી ઓછું થઇ જાય અને રસ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવો. સેવ તુરીયા નું શાક બનીને તૈયાર છે.
Similar Recipes
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#Week -6#cooksnap#Week -૨તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
તુરીયા સેવ નું લસણિયું શાક (Turiya Sev Lasaniyu Shak Recipe In Gujarati)
#SVC ઉનાળામાં જે શાકભાજી પોતાની મેળે પાણી છોડી ને થાય તે વધુ સારા. HEMA OZA -
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVCતુરીયા એ ગરમી ની મોસમમાં મળતું શાક છે. તુરીયા એ શરીરને ઠંડક આપે છે. તુરીયાનું શાક ખીચડી અને ભાખરી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
-
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#Weeknd recipe#વિકેન્ડ રેસીપીઆજે weekend માં ફૂલી ગુજરાતી ડિશ બનાવી છે એમાં મે તુરીયા સેવ નું શાક બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EBWeek 6#Fam#cookpadindia#cookpadgujaratiતુરીયા નું શાક જનરલી આપડે ડિનર મા ખાવાનું પસંદ કરીએ છીએ. અને કાઠિયાવાડી ઘર માં આ શાક ખુબજ ફેમસ છે.આજે મે મારી દીકરી ની ડિમાન્ડ પર એના કિચન નો સમાન યુઝ કરીને પ્લેટિંગ કર્યું છે.તો પેશ કરી છું મારી દીકરી ના મિનીએચર કિચન માંથી તુરીયા નું શાક અને મીનિએચર ભાખરી. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે. Bhetariya Yasana -
-
તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week 6 મિત્રો... કાઠિયાવાડી જમવા ના મેનુ મા તુરીયા નું શાક બેસ્ટ છે. બાજરીના રોટલા અને તુરીયા નું શાક,છાસ,ગોળ, આથેલા મરચાં ને લછછા પ્યાજ હોય ..... Gopi Dhaval Soni -
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe in Gujarati)
#cookpad#cookpad_guj#cookpadindia#Fam#traditionalrecipe#EB#week6તુરીયા ના શાક માં અળવી ના પાન ના પાત્રા કરી ને ઉમેરવાથી આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.પાત્રા બનાવતી વખતે બધા મસાલા ચડિયાતા નાખવા . દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.Thank you all admins.Thank you cookpad Gujarati. Mitixa Modi -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
તુરીયા માં પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#MVF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.#AM3 Chandni Kevin Bhavsar -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
ઝટપટ બની જતું અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડીસેવ-ટામેટાનું શાક. Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14908519
ટિપ્પણીઓ (14)