મનચાઉં સૂપ (Manchown Soup Recipe In Gujarati)

#KS2
#MANCHOW SOUP 😋😋🥣🥣
#મનચાઉં સૂપ 😋😋🥣
#Cookpadgujrati
#Cookpadindia
મનચાઉં સૂપ (Manchown Soup Recipe In Gujarati)
#KS2
#MANCHOW SOUP 😋😋🥣🥣
#મનચાઉં સૂપ 😋😋🥣
#Cookpadgujrati
#Cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મનચાઉં સૂપ માટેની સામગ્રી ⬇️
- 2
સૌ પ્રથમ ઉપર ઘટકમાં જણાવેલ મુજબ બધાં વેજિટેબ્લ્સ 2થી 3 વાર પાણીમાં ધોઈને સ્વચ્છ કરી બારીક સમારવાં.
- 3
એક પેનમાં 3ચમચી ઓલીવ ઓઇલ ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલી ડુંગળી, સાંતળી હલકો રંગ ચેન્જ થાય ત્યારે તેમા બારીક સમારેલ આદુ લસણ અને મરચાં મીક્સ કરી 1મીનીટ સાંતળવું.
- 4
ત્યાર બાદ બધાં બાકીનાં કટ કરેલ વેજીટેબલ મિક્સ કરી બીજી 1મીનીટ સાંતળવું.
- 5
હવે તેમાં વિનેગર અને સોયા સોસ નાંખી કેચપ મિક્સ કરીને મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાંખી 3 ગ્લાસ પાણી નાખી 5મીનીટ બોઈલ કરવું. હવે તેમાં ચાયનીજ સેવ મિક્સ કરી બોઈલ કરો.
- 6
સૂપ બરોબર 1st બોઈલમાં જ 2ચમચી કોર્ન ફ્લોવર પાણીમાં રેડી કરેલ પેસ્ટ તેમાં નાંખી બીજી 5થી 7મીનીટ સુધી સૂપને 2થી 3વાર બોઈલ કરો. જેવુ સૂપની થિક્નેસ આવી જાય ત્યારે ગૅસ બંધ કરી દો. 5મિનીટ કવર કરી દો. જેથી સૂપ બરોબર સેટ થઇ જાય.
- 7
હવે આપણે રેડી કરેલ મનચાઉં સૂપ બાઊલમાં લઈ તેનાં પર ચાયનીજ નુડલ્સ સેવ સાથે સર્વ કરો ગરમા ગરમ. ઉપરથી ગાર્નિશ કરો લીલી ડુંગળીનાં પાન બારીક સમારેલની મદદથી.😋😋🥣🥣
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ મનચાઉં સૂપ (Vegetable Manchow Soup Recipe In Gujarati))
#MRC#Cookpadindia#Cookpadgujrati જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ.એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.. પછી કોઈ પણ ઋતુ હોય સૂપ આપણે કોઈ પણ સમયે લેવું પસંદ કરીએ છીએ. Vaishali Thaker -
-
-
-
-
બરન્ટ ચીલી ગાર્લિક નુડલ્સ (Burnt Chili Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week24#Garlic(ગાર્લિક)#BURNT CHILLI GARLIC NOODLES 🧄🌶🍜😋 Vaishali Thaker -
મનચાઉં સુપ (Manchow Soup Recipe In Gujarati)
#KS2 આજે સાંજ ડિનર માટે મનચાઉં સૂપ બનાવ્યું છે. ઠંડી માટે બેસ્ટ છે આ સૂપ સૌ કોઈ હોટલ માં ઓર્ડર કરતા જ હોઈ છે. નાના મોટા તથા બાળકો નું ફેવરિટ હોય છે. Krishna Kholiya -
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#MFF વેજ મનચાઉં સૂપ with વેજ ચીઝ ગાર્લિક બ્રેડ Parul Patel -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
વેજ ક્લીયર સુપ (Veg Clear Soup Recipe In Gujarati)
#GA4#Week20#સુપ(SOUP)#વેજ ક્લીયર સુપ(VEG CLEAR SOUP TASTY WITH HEALTHY)😋😋🥣🥗વેજ ક્લીયર સુપ (Veg Clear Soup)🥣🥣🥣🥗😋😋Tasty With Healthy 😋 Vaishali Thaker -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
-
-
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF#Cookpadindia#Cookpadgujaratiઆ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે. Isha panera -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar -
મનચાઉં સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati શિયાળા માં ગરમ ગરમ સૂપ બનાવી પીવડાવો. આ સૂપ hot and sour કરતા ટેસ્ટ માં થોડો ઓછો તીખો હોય છે . सोनल जयेश सुथार -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#WEEK3#પકોડાં#વેજીટેબલસ નુડલ્સનાં ચાયનીઝ પકોડાં 😋😋🍜🍜 Vaishali Thaker -
-
-
-
પાલક-અખરોટ સ્પેગેટિ (Palak Walnut Spaghetti Recipe In Gujarati)
#walnuttwists#Cookpadindia#Cookpadgujrati પાલક અને અખરોટની અંદર તમામ પોષ્ક તત્વો રહેલા છે જે આપણી વૃર્દ્ધિ અને મગજ શક્તિ વધારવામાં મદદ કરે છે. આ રીતે સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. Vaishali Thaker -
સૂપ (Soup Recipe in Gujarati)
#GA4#week14.#Cabbage.#post.1રેસીપી નંબર 141.પહેલા હંમેશા બધે ટોમેટો સૂપ બનતો હતો .અને હવે બધા નવા નવા સૂપ બનતા જાય છે .એમાં આજે મેં મોન ચાઊ ચાઈનીઝ સૂપ બનાવ્યો છે. જેમાં કોબીઝ સાથે કેપ્સીકમ ફણસી મકાઈ વગેરે વેજીટેબલ એડ કરીને ટેસ્ટી વિટામિન્સ યુક્ત સુપ બનાવ્યો છે Jyoti Shah -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂપ કોને ન ભાવે?? તેમાં પણ મનચાઉં સૂપ.. શરદી થઈ હોય તો જો આ સૂપ પીવો તો ખૂબ જ રાહત મળે. Dr. Pushpa Dixit -
-
More Recipes
ટિપ્પણીઓ (16)