રાઈતા-મેથીયા મરચા (Raita Methiya Marcha Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
રાઈતા-મેથીયા મરચા (Raita Methiya Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નીચે મુજબ મરચા ધોઈ, લુછી,ને કાપી લ્યો.
- 2
ધાણા, વરિયાળી, જીરું,ને અધકચરું ખાંડી લઈ લોઢી પર શેકી લ્યો
- 3
ત્યારબાદ તેલ મુકી,તેલ આવી જાય એટલે વરિયાળી, ધાણા, જીરું નો પાઉડર ઉમેરો.અને હિંગ ઉમેરો.સ્હેજ હલાવી મીઠું, મરચું,હળદર ઉમેરો.
ત્યારબાદ આમચૂર પાઉડર, સ્હેજ ગોળ અને લીંબુ નો રસ ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લાલ મેથીયા મરચા નું અથાણુ (Red Methia Marcha Athanu Recipe In Gujarati)
#WPઆ મરચા શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે અને આ એકદમ ટેસ્ટી છે Ami Gajjar -
-
-
રાઈવાળા મરચા(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli આ મરચા ભાખરી અને થેપલા સાથે પણ લઈ શકાય છે. Nidhi Popat -
-
મેથીયા લાલ મરચા (Methiya lal Maracha recipe in Gujarati)
શિયાળો આવે એટલે મરચા ખાવા ની મોજ પડી જાય ઉનાળામાં ઘણાને ગરમ પડે એટલે ન ખાતા હોય પણ શિયાળામાં અલગ અલગ રીતે મરચાં બનાવી ખાવાની બહુ મજા આવે Sonal Karia -
-
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek11#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી ગુજરાતીઓની ખાસ મનપસંદ છે...તેમના ઘર માંથી લાલ અથવા લીલા રાઈતા મરચા મળી જ જાય.... પીકનીક-પ્રવાસમાં કે પ્રસંગો માં રાઈતા મરચા તો હોય જ...સ્વાદમાં અવ્વલ અને બનાવવામાં સરળ એવા રાઈતા મરચા પીરસાય છે. Sudha Banjara Vasani -
-
-
-
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.#spicequeen#cookpadindia#cookpad_gu spicequeen -
રાઈતા મરચા જૈન (Raita Marcha Jain Recipe In Gujarati)
#WP#RAITA_MARCHA#PICKLE#CHILI#LEMON#SIDEDISH#WINTER#STORAGE#COOKPADINDIA#COOKPADGUJARATI Shweta Shah -
-
-
-
-
રાઈતા મરચા (Raita Marcha recipe in Gujarati)
#EB#week11આપણે ત્યાં થેપલા સાથે રાયતા મરચાં ખૂબ જ ફેમસ છે તમે બજારમાં થેપલા લેવા જાવ તો સાથે નાની પડીકીમાં રાયતા મરચા પણ હોય જ Sonal Karia -
-
-
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
આ એક આથેલા મરચા છે જેને તમે રેગ્યુલર પણ કહી શકો આમ દરેકના સાથે આ આથેલા મરચા સરસ લાગે છે. Bhavana Radheshyam sharma -
-
મેથિયો મસાલો (Methiya Masala Recipe In Gujarati)
#આયુર્વેદમાં મેથીને રોગવિનાશક રાજા કહેવાય છે. કોઈ પણ રોગનિવારણ માટે મેથી રામબાણ ઈલાજ છે. પુરાણોમા પણ ભોજનમા અથાણાં નુ આગવું મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતી ભોજનમાં પણ અથાણાં ને આગવું મહત્વ છે. જેનુ અથાણું બગડયુ તેનુ વરસ બગડયુ તેવુ કહેવાય છે માટે આજે મેથિયો મસાલો બનાવી તમારું આવતા વરસનુ અથાણું બનાવવાનુ 1/2 કામ સરળ કરી આપુ છું #GA4#week2# Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536909
ટિપ્પણીઓ