મનચાઉં સુપ (Manchow Soup Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#KS2
આજે સાંજ ડિનર માટે મનચાઉં સૂપ બનાવ્યું છે. ઠંડી માટે બેસ્ટ છે આ સૂપ સૌ કોઈ હોટલ માં ઓર્ડર કરતા જ હોઈ છે. નાના મોટા તથા બાળકો નું ફેવરિટ હોય છે.

મનચાઉં સુપ (Manchow Soup Recipe In Gujarati)

#KS2
આજે સાંજ ડિનર માટે મનચાઉં સૂપ બનાવ્યું છે. ઠંડી માટે બેસ્ટ છે આ સૂપ સૌ કોઈ હોટલ માં ઓર્ડર કરતા જ હોઈ છે. નાના મોટા તથા બાળકો નું ફેવરિટ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. 3 ચમચીગાજર ઝીણું કટ કરેલ
  2. 3 ચમચીકોબી ઝીણી કટ કરેલ
  3. 2 ચમચીકેપ્સિકમ ઝીણું કટ કરેલ
  4. 1નાની ડુંગળી ઝીણી કટ કરેલ
  5. 1 ચમચીલસણ કટ કરેલ
  6. 2-મરચાં લીલા કટ કરેલ
  7. 1 ચમચીઆદુ કટ કરેલ
  8. 2-ચમચી ફણસી કટ કરેલ
  9. 2-ચમચા નાના તેલ
  10. 2 નાની ચમચીસોયા સોસ
  11. 2 ચમચીચિલી સોસ
  12. 1 ચમચીવિનેગર
  13. 2 ચમચીટોમેટો કેચપ
  14. મીઠું સ્વાદનુસાર
  15. 2 +1/2 - ગ્લાસ પાણી
  16. 3 ચમચીકોર્નફ્લોર પલાળી ને
  17. 2 ચમચીમરી નો ભૂકો
  18. 1 ચમચીકોથમીર
  19. 1 વાટકીનૂડલ્સ તળેલી (જરુર મુજબ)

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બધા વેજીસ ને કટ કરી લો. પછી પેન માં તેલ મૂકી તેલ માં પહેલા આદુ,લસણ,મરચાં નાંખી સાંતળી ને પછી.

  2. 2

    તેમાં કાંદા,કોબી,ગાજર,ફણસી, કેપ્સિકમ આ બધું સાંતળો. અને મીઠું નાખીને હલાવો.

  3. 3

    પછી થોડું ચડે એટલે તેમાં સોયા સોસ,ચિલી સોસ,ટોમેટો કેચપ અને વિનેગર નાખો.

  4. 4

    મરી નો પાઉડર નાખો અને બધું બરાબર હલાવો.

  5. 5

    હવે થોડું પાણી ઉકળે એટલે કોર્નફ્લોર ને પલાળી ને આમાં નાખો.

  6. 6

    હવે ફાસ્ટ તાપે ઉકળવા દો. અને હલાવતા રહો.

  7. 7

    તો હવે ગરમાગરમ મનચાઉં સૂપ તૈયાર છે. તળેલી નૂડલ્સ સાથે સર્વ કરો. અને કોથમીર નાખી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes