પાસ્તા પીઝા (Pasta Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાસ્તા બનાવવા માટે પાસ્તાને ગરમ પાણીમાં બોલ કરી લો ત્યારબાદ એક પેનમાં બટર તથા તે લઈ તેમાં લસણ ડુંગળી તથા ટામેટાં અને બરાબર સાંતડી ને ગ્રેવી બનાવી લો.
- 2
ત્યારબાદ તેમાં મીઠું લાલ મરચું પાઉડર હળદર આદુ મરચાની પેસ્ટ ઓરેગાનો તથા ms ઉમેરીને બટર છૂટે ત્યાં સુધી ગ્રેવી બરાબર ચડવા દો.
- 3
તેવી ચડી ગયા બાદ તેમાં બોલ કરેલા પાસ્તા ઉમેરીને બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે ટોપિંગ માટેના પાસ્તા. ત્યારબાદ પીઝા બેઝ ને પાંચથી સાત મિનિટ માટે ઓવનમાં શેકી લો ત્યારબાદ તેના પર પીઝા સોસ લગાવો અને નાસ્તાનું લેયર કરીને તેની પર કેપ્સીકમ તથા ચીઝ અને પીઝા સીઝનીંગ મૂકીને દસ મિનિટ માટે બેક કરી લો તો રેડી છે ટેસટી ઇન સ્પાઈસી પાસ્તા પીઝા.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
-
-
-
-
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
-
-
-
-
-
-
-
-
પીઝા (Pizza Recipe in Gujarati)
આ આ વખતે બનાવવા માટે મને મારા દીકરો દર્શ પ્રેરિત કરે છે કારણકે તમે બહાર ના પીઝા કરતા ઘરના વધુ સ્વાદિષ્ટ લાગે છે એટલે વારંવાર બનાવું છુંBhoomi Harshal Joshi
-
-
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590594
ટિપ્પણીઓ