સ્વીટ કોર્ન મસાલા (Sweet Corn Recipe In Gujarati)

#GA4 #Week8
સ્વીટકોનૅ સ્પેશ્યલ
આજકાલ અમેરીકન સ્વીટ કોર્નની બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગ્નમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન, શેકેલી મકાઈ મોજથી ખાય છે. પણ આજે સ્વીટ કોનૅ ને કેપ્સીકમ સાથે મિક્સ કરી થોડું ચીઝ નાખી સ્વીટકોનૅ મસાલા સબ્જી બનાવીશું. જે ટેસ્ટ માં યમ્મી લાગે છે. જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે.
સ્વીટ કોર્ન મસાલા (Sweet Corn Recipe In Gujarati)
#GA4 #Week8
સ્વીટકોનૅ સ્પેશ્યલ
આજકાલ અમેરીકન સ્વીટ કોર્નની બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગ્નમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન, શેકેલી મકાઈ મોજથી ખાય છે. પણ આજે સ્વીટ કોનૅ ને કેપ્સીકમ સાથે મિક્સ કરી થોડું ચીઝ નાખી સ્વીટકોનૅ મસાલા સબ્જી બનાવીશું. જે ટેસ્ટ માં યમ્મી લાગે છે. જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્વીટકોનૅ ને બાફી લેવા.હવે ગે્વી માટે ઘી અને તેલ ગરમ કરો તેમાં જીરું,લવિંગ,તજની કટકી, તમાલપત્ ની કટકી નાખો. હવે તેમાં કાજુ ના ટુકડા, લસણની કળી ના ટુકડા, લીલુ મરચું, આદુ, ઝીણી સમારેલી ડુંગળી નાખી 2 મિનિટ સાંતળો.હવે તેમાં ટામેટાં ના ટુકડા નાખી 2 મિનિટ સાંતળો હવે તેમાં ચપટી હળદર અને લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી 2 મિનિટ સાંતળો અને મિશ્રણ ને જરાક ઠંડુ પડવા દેવું. હવે આ મિશ્રણ ને મિક્સરમાં નાખી ક્શ કરી પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક વાસણમાં બટર અને તેલ ગરમ કરી તેમાં ચપટી જીરું નાખો અને તેમાં સમારેલા કેપ્સીકમ નાખી 2 મિનિટ સાંતળો હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ(ગે્વી) નાખી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર,હળદર,ધાણા જીરું નાખો અને 2 મિનિટ સાંતળો. હવે ગે્વી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં બાફેલા સ્વીટકોનૅ અને કસૂરી મેથી નાખી થોડું પાણી નાંખી મિક્સ કરી તેમાં એક ચીઝ કયૂબ ખમણી સારી રીતે મિક્સ કરી 2 મિનિટ સાંતળો.હવે તૈયાર છે ગરમ ગરમ સ્વીટકોનૅ મસાલા. રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન ના ભજીયા (sweet corn bhajiyaRecipe in Gujarati)
સ્વીટ કોર્ન એટલે કે અમેરીકન મકાઈ તેની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે બાફી ને શેકી ને પણ લેવા મા આવે છે તેનાઢોકળા પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે સ્વીટ કોર્ન ના ભજીયા બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
સ્વીટ કોર્ન નુ શાક(Sweet Corn Sabji recipe in Gujarati)
સ્વીટ કોર્ન તો બધા ની ફેવરીટ હોયછે હેલ્થ માટે પણ ખુબ સારી હોય છે બાળકોને તો બહુજ ભાવે છે સ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે હુ સ્વીટ કોર્ન નુ શાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)
પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ. Rinku Bhut -
લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC લસણિયા મકાઈ ઢોકળા (સ્વીટ કોર્ન) Sneha Patel -
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiInspired by @Hemaxi79વરસાદની ૠતુમાં મકાઈ ખાવી કોને ન ગમે? સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ, આ બંને સ્વાદમાં અદભૂત હોય છે. મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેથી ચોમાસામાં મકાઈ ખાવાની સલાહ આપવામાં આવે છે. મકાઈમાં ઘણા મહત્વના પોષકતત્વો અને ફેટી એસિડ હોય છે. જે આપણને આખું વર્ષ સ્વસ્થ રાખી શકે છે. રોટલી, પરોઠાથી લઈ કચુંબર, ચાટ સુધી અલગ અલગ ઘણી રીતે આપણે મકાઈને આહારમાં સમાવી શકીએ છીએ. ફાઇબરથી ભરપૂર મકાઈમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો મળે છે. Riddhi Dholakia -
ક્રીસ્પી કોર્ન (crispy corn recipe in gujarati)
#સુપરશેફ3 #week3 #મોન્સુન સ્પેશ્યલ 👌🏻😋ચોમાસાની ઋતુ માં મકાઈ ખાવાની ખુબ જ મજા આવે છે..ચાહે મકાઈ નું શાક હોય કૈ શકેલી મકાઈ હોય કૈ પછી મકાઈ નો ચેવડો હોય..મારી તો ફેવરીટ છે.. શું તમારી પણ મકાઈ ફેવરીટ છે?? Plz મને કહેજો.. તો આજે મૈ મોન્સુન સ્પેશ્યલ માં ક્રીસ્પી કોર્ન બનાવીયા છે..અને નાચોસ સાથે સર્વ કર્યા છે. Suchita Kamdar -
મસાલા સ્વીટકોર્ન ભરતા (Masala Sweet Corn Bharta Recipe in Gujarati)
#GA4#Week8#post1#sweetcorn#મસાલા_સ્વીટકોર્ન_ભરતા ( Masala Sweet Corn🌽 Bharta Recipe in Gujarati ) આજે મેં ગોલ્ડન એપરોન માટે સ્વીટ કોર્ન પઝલ નો ઉપયોગ કરી મસાલા સ્વીટ કોર્ન ભરતા સબ્જી બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બન્યા હતા. આ ભરતા માં મે બટર અને ચીઝ નો પણ ઉપયોગ કરી એકદમ ચીઝી કોર્ન ભરતા બનાવ્યું હતું. આની ગ્રેવી માં મે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કરી એકદમ રીચ 🌽 કોર્ન ભરતા બનાવ્યું છે. Daxa Parmar -
-
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય તેવી છે સાથે સાથે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. કોર્નને બોઈલ કરી તેમાં મનગમતા ફ્લેવર ફુલ મસાલા અને બટર ઉમેરીને મસાલા સ્વીટ કોર્ન બનાવવામાં આવે છે. આ રેસિપી સ્ટાર્ટર તરીકે તેમજ સ્નેક્સ માટે લઈ શકાય છે.#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
સ્પીનેચ કોનૅ સબ્જી(Spinach Corn Sabji Recipe In Gujarati)
#AM3આજે પાલક પનીર નુ શાક બનાવવાનો પ્લાન હતો પણ ઘરમાં પનીર થોડું જ હતું પછી વિચાર આવ્યો કે સ્વીટ કોનૅ પડી છે તો આ બન્ને નો ઉપયોગ કરી ને અલગ શાક બનાવીએ તો મજા પડી જાય. આ શાક બપોરના લંચ માટે કે ડિનર માટે બનાવી શકાય. Chhatbarshweta -
સ્વીટ કોર્ન ચાટ (Sweet corn Chat Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. આને એમાં પણ ચાટ બનાવીને આપો તો ફટાફટ સફાચટ 😋.આજે મેં #ટ્વીંકલ_કાબરાવાલાની રેસિપી ફોલો કરી આ ચાટ બનાવી છે. જે ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
સ્વીટ કોર્ન ફ્રિટર્સ (Sweet Corn Fritters Recipe In Gujarati)
સ્વીટ કોર્ન હવે તો આખુ વર્ષ મળે જ છે, મે આ રેસિપી અપ્પમ પાત્ર મા હેલ્થી version તરીકે બનાવ્યા છે, તમો આને ડીપ ફ્રાય કરી ને પણ બનાવી શકો છો.#PS Taru Makhecha -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી
#RB11 : સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવીઅમને લોકોને સ્વીટ કોર્ન બહું ભાવે 😋 એટલે મેં સ્વીટ કોર્ન ઈન કોકોનટ ગ્રેવી બનાવી છે. નાળિયેર ના મીલ્ક માં બનાવેલી વાનગી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. સ્વીટ કોર્ન નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
સ્વિટ કોનૅ ચાટ(sweet corn chat recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27મકાઈ એ એક ન્યુટ્રીઅશ ફુડ છે તેમા થી સારા પ્રમાણમાં કેલરી મળી રહે છે. Vk Tanna -
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
સ્વીટ કોર્ન સબ્જી(sweet corn sabji recipe in Gujarati)
#નોર્થ અત્યારે બજારમાં અમેરિકન મકાઈ બહુ જ સરસ આવે છે. અગાઉ મેં બે રીતે મકાઈ ના શાક બનાવ્યા પણ આ વખતે પણ એનાથી અલગ જ બનાવવા માટે મે આ રેસિપી બનાવી છે , બહુ સરસ ટેસ્ટ આવ્યો છે,તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો. Sonal Karia -
સ્વીટ કોર્ન હાંડવો (Sweet Corn Handvo Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝનમાં મકાઈ🌽 બહુ સરસ આવે અને સ્વીટ કોર્ન જેને આપણે અમેરિકન મકાઈ કહીએ તે તો એકદમ સોફ્ટ અને મીઠાશ વાળી હોવાથી તેમાંથી બનતી દરેક વાનગી ખૂબ સરસ લાગે. આજે મેં અમેરિકન મકાઈ (સ્વીટ કોર્ન) નો ઉપયોગ કરી હાંડવો બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન ખમણ(sweet corn dosa recipe in Gujarati)
# સુપરશેફ3આપણે રેગ્યુલર ખમણ તો બનાવતા હોઈએ તો મોનસૂનમાં સ્વીટ કોર્ન ખુબ જ સરસ આવે છે તમે આજે અહીં તેનો ઉપયોગ કરી મેં પહેલી વાર તેના ખમણ બનાવ્યા છે એક ખુબ જ સરસ ટેસ્ટમાં અને સ્પોનજી બન્યા છે જે મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ પડ્યા સાથે તીખા મરચા માં વઘાર કર્યો હોવાથી થોડા ખાટા-મીઠા અને તીખા ટેસ્ટમાં બન્યા છે અહીં મકાઈના દાણા આખા નાખ્યા હોવાથી તે ખમણમાં મોમાં આવે છે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં હળદર નથી પડી તેથી કલર થોડો લાઈટ આવ્યો છે તમે પસંદ હોય તો હળદર વાપરી શકો છો parita ganatra
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)