પાપડ રોલ (Papad Roll Recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
પાપડ રોલ (Papad Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પાપડને ભીના કપડામા વીટી દેવા પછી બે ચમચી તેલ મુકવાનુ તેમા જીરૂ નાખવાની જીરૂ ફૂટે એટલે હળદર નાખવાની આદુ મરચાની પેસ્ટ નાખવાની પછી ડુંગળી સાતરવાની પછી બટેટાનો માવો વટાણા કેપ્સીકમ બધુ નાખી ગરમ મસાલો લાલમસાલો મીઠું ખાંડ લીંબુનો રસ નાખી હલાવવુ ઠંડુ થાય એટલે પાપડને કાઢી ફરતુ ચણાના લોટની લઈ લગાડવાની વચ્ચે મિક્સ મુકવાનુ ને રોલ વારવાનો પછી ગરમ તેલમા તરવાનો તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાપડ રોલ (Papad Roll Recipe In Gujarati )
#GA4 #Week23 પાપડ રોલ એ મારા બહુ જ ફેવરિટ છે. મને બહુ જ ભાવે ખૂબ જ ઝડપથી બની જાય છે આપણા ઘરે જ્યારે મહેમાન અચાનકથી આવે ને તે નાસ્તામાં બનાવીએ તો પણ ચાલે. Varsha Monani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર પાપડ રોલ(paneer papad roll recipe in Gujarati)
આજે સવારેમે ધી બનાવવા લીધું અને જ્યારે હું ઘી બનાવવા ત્યારે તેમાંથી પનીર અને માવો જરૂર બનાવી અને તેમાંથી કંઈપણ નવી આઈટમ બનાવુ આજે મેં મલાઈમાંથી માવા પેંડા બનાવ્યાઅને પનીરમાંથી પનીર પાપડ રોલ બનાવીયા બપોરના ટી ટાઈમ પનીર પાપડ રોલ અને ચાની લિજ્જત માણી.# સુપર સેફ ચેલેન્જ 3# monsoon tea time# રેસીપી નંબર 35#sv#i love cooking.આ આઇટમ બહુ જ થોડી વસ્તુમાંથી અને બહુ જ ઓછા ટાઈમ માં બનતી વાનગી છે Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAD (પાપડ)#Veggie PAPAD ROLL (વેજી પાપડ રોલ)😋😋😋 Vaishali Thaker -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14600149
ટિપ્પણીઓ (2)