રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 5 નંગઅડદ ના પાપડ
  2. 3 નંગજીણા સમારેલ ટામેટા
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 3 ચમચીધાણાજીરુ પાઉડર
  6. 1 ચમચીહળદર પાઉડર
  7. 1/2 ચમચીહીંગ
  8. જરૂર મુજબ તેલ
  9. 2 કપપાણી
  10. ગાર્નીશીંગ માટે કોથમીર
  11. 1 ચમચીલસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ને જીણા સમારી લો. ત્યાર બાદ એક પેન લો તેમાં 4 ચમચી તેલ નાંખી ગરમ થવાં દો.

  2. 2

    હવે અડદ ના પાપડ ને બે કટકા કરી તે જ પેન માં તળી લો.

  3. 3

    પાપડ તળાઈ જાય પછી તેમાં હીંગ નાંખી, ટામેટા નાંખી 2-3 મિનિટ સાંતળો. પછી તેમાં મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર,મીઠું અને હળદર પાઉડર નાંખી સરખું મિશ્ર કરો.

  4. 4

    સ્પે. ટચ. તેમાં એવરેસ્ટ સબ્જી મસાલો એડ કરો 1 ચમચી. પછી બધું સરખું મિશ્ર કરો.

  5. 5

    હવે તે જ પેન માં 2 કપ પાણી ઉમેરી સરખું મિશ્ર કરી તેને 3-4 મિનિટ ઉકાળવું. પછી તળેલ પાપડ ને નાના-મોટા ટુકડા કરી લેવા.

  6. 6

    પાપડ નાખ્યા પછી ઉકાળવું નહી. ત્યાર બાદ તેમાં ઉપર થી કોથમીર નાંખી ગાર્નીશીંગ કરો.

  7. 7

    પછી આ સબ્જી ને રોટી,પરાઠા કે પૂરી સાથે સર્વ કરો.

  8. 8

    તૈયાર છે આપણું ફ્રાય પાપડ ની સબ્જી.....🍛🍲 🍽

  9. 9

    🍅🍲🍽❤❤❤❤❤❤❤🥰🥰😇😇😇😃😃😃😃🥘🍛 🤤🤤🤤🤤🤤🤤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes