મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)

#SJC
#cookpadindia
#cookpadgujarati
મિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે .
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC
#cookpadindia
#cookpadgujarati
મિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જણાવ્યા પ્રમાણે બધા શાકભાજી તૈયાર કરી લેવા.પેન માં બટર ગરમ કરી હિંગ ઉમેર્યા પછી ડુંગળી અને વાટેલા આદુ,લસણ,મરચા ઉમેરી 2 મિનિટ સાંતળો.ત્યારબાદ બધા વેજીટેબલ અને મીઠું ઉમેરી 2 થી 3 મિનિટ સાંતળો.
- 2
વેજિટેબલ થોડા નરમ થાય એટલે બાફેલી મકાઈ અને વટાણા પાણી સહિત ઉમેરવા.હવે તેમાં 3 કપ પાણી ઉમેરી ઢાંકીને ચડવા દેવું.
- 3
હવે તેમાં મેગી મસાલો અને મરી ઉમેરી,કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી ફરી 3-4 મિનિટ સુધી ઘટ્ટ થવા દો.હવે લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી ઉતારી લેવું.
- 4
તૈયાર છે મિક્સ વેજ સૂપ..તેને ગરમ ગરમ સર્વ કરવું.
- 5
Keywords
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)















ટિપ્પણીઓ (12)