ચટપટા પાપડ કોન ( Chtpata Papad Cone Recipe in Gujarati

Sheetu Khandwala @sheetu_13
ચટપટા પાપડ કોન ( Chtpata Papad Cone Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પાપડ લઈ તેને વચ્ચે થી કટ કરી લો
નોંધ : કોઈ પણ પાપડ ચાલે મે મગ ના લીધા છે
- 2
પછી ગેસ પર નોન સ્ટીક તવો મૂકો તેમાં પાપડ ને કપડા ની મદદ થી સેકી લો
- 3
પછી તરત જ તેને કોન ની જેમ વારી લો આવી રીતે બધા કોન વારી લો જરૂર પડે તો ટિસ્યુ પેપર ની મદદ થી કોન વારી લો એટલે બહુ ગરમ ના લાગે
- 4
હવે ભેળ મિક્સ માં કોથમીર સમારેલી લીલા મરચાં સમારેલાં નાખો પછી તેમાં સમારેલી ડુંગળી લીંબુ નો રસ ને તેલ નાખી બરાબર મિક્ષ કરી લો જરૂર હોય તો મીઠું સ્વાદાનુસાર નાખી શકાય મે નથી નાખ્યું
- 5
પછી તે ભેળ મિક્સ ને પાપડ કોન માં ભરી તેની ઉપર ચાટ મસાલો ને લાલ મરચુ પાઉડર છાટી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe in Gujarati)
#GA4#week23#papadઆજે મે પાપડ કોન ચાટ બનાવ્યા છે,ખુબ જ સરસ ચટપટા ચાટ બન્યા છે બધા ને ભાવે એવા જોઇ ને જ મોઢામાં પાણી આવે એવા તો તમે પણ 1 વાર બનાવો. Arpi Joshi Rawal -
પાપડ કોન ચાટ (Papad cone chaat recipe in gujarati)
થોડી ભૂખ હોય ને કાંઇ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી એકદમ ટેન્ગી ચાટ ચટપટી છે. કોઇપણ બોમ્બે ભેળ મિક્સ કે ખાલી વઘારેલા મમરા પણ આમાં ચાલી જાય છે. ઘરમાં જે હાજર હોય એ ચવાણું, ચટણી, સલાડ લઇ લો અને સાથે ૩-૪ અડદ કે મગના પાપડ. ને બસ ૧૦ મિનિટ માં પાપડ કોન રેડી.#ફટાફટ#પોસ્ટ2 Palak Sheth -
મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14593161
ટિપ્પણીઓ (10)