પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya @aanal1990
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મમરા ને ૨ થી ૩ મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો.. પાપડ ને એક એક કરી ને તળી લો..૩ ચમચી જેટલું તેલ મૂકી તેમાં હળદર મીઠું ઉમેરી મમરા વઘારી લો
- 2
હવે પાપડ ના નાના ટુકડા કરી લેવા અને ત્રણેય ને એક વાસણ માં ઉમેરો (પાપડ ના ટુકડા મમરા અને સેવ)હવે કાશ્મીરી લાલ મરચું ઉમેરો અને ઉપર થી ગરમ તેલ ઉમેરો (તેલ માં હિંગ નો વઘાર કરવો)
- 3
દળેલી ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો અને ઠંડુ પડે એટ્લે એર ટાઈટ ડબ્બા માં ભરી દો..૧૫ થી ૨૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4 #Week23પાપડ ચવાણું (ખંભાત નું પ્રખ્યાત) Dipali Popat -
પાપડ ચવાણું(Papad Chavanu Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી માટે એક સ્પેશ્યલ અને ખમ્ભાત નું ફેમસ એવું પાપડ ચવાણું બનાવ્યું છે. ખુબ જ ઓછી અને ઘર માં જ રહેલી વસ્તુ માંથી બની જાય છે. charmi jobanputra -
પાપડ ચવાણું(papad chavanu recipe in gujarati)
#વેસ્ટઆ ખંભાત નું ફેમસ ચવાણું છે તેને ચા સાથે ખાવાની બહુ મજા પડે છે, એક દમ ફરસાણ વાણા જેવુ ચવાણું ,ક્રિસ્પી ને ક્રચી ને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ખંભાત નું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe in G
#CB3#week3#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati ચવાણું નાના મોટા બધાને ચવાણું ભાવે છે.સાંજ ના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. ચવાણું એટલે કાચુંકોરૂં, શેકેલું કે તળેલું ચાવીને ખાવાની વાનગી. પ્રાચીન સમયમાં ધાણી, ચણા, મમરા, સેવ આદિ વસ્તુ ઓ મેળવીને બનાવાતી વાનગી ચવાણું કહેવાતી. હાલના સમયમાં પ્રાય: ચવાણુ તરીકે ઓળખાતી વાનગી એક તળેલા ફરસાણનું નામ છે જેમાં સેવ, ગાંઠીયા, તળેલી દાળો, તળેલા શિંગ દાણા કે દાળીયા આદિને મસાલા જેમ કે લાલ મરચું, સંચળ આદિ મેળવી બનાવાય છે. જીણી સેવ વાપરીને એક ખાસ પ્રકારનું ગળ્યાશ પડતું એક ચવાણું બને છે જેને ભુસું કહે છે. ખંભાતના સુતરફેણી અને હલવાસન ઉપરાંત ભાખરવડી, પાપડ ચવાણું, સોનપાપડી પણ પ્રખ્યાત છે. ગુજરાતના અલગ-અલગ પ્રદેશો છે અને દરેક પ્રદેશનો પોતાનો અનોખો નાસ્તો છે. આજે હું તમને ખંભાત લઈ જઈશ. ખંભાતને કેમ્બે પણ કહેવામાં આવે છે. તે એક સમયે એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું, અને હલવાસન અને સુતરફેણી જેવી મીઠાઈઓ માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. તે ઉપરાંત આ ખંભાત નું પાપડ ચવાણું તો ખૂબ જ ફેમસ ચવાણું છે. Daxa Parmar -
ખંભાતનું સ્પેશ્યલ પાપડ નું ચવાણું (Khambhat Special Papad Chavanu Recipe In Gujarati)
પાપડ નું ચવાણું મેં અહીંયા એક ટીવ્સ્ટ સાથે બનાવ્યું છે. આમાં મેં તળેલી મસાલાવાળી ચણાની દાળ અને ખારી બુંદી નાંખી ને બનાવ્યું છે જે બહુજ ટેસ્ટી લાગે છે.#DFT #CB3 Bina Samir Telivala -
પાપડિયું ચવાણું (Papadiyu Chavanu Recipe in Gujarati)
#CB3#WEEK3#DFT#DIWALIFESTIVALTREAT#chhappan_bhog#Jain#CHAVANU#NAMKEEN#DRYSNACK#COOKPADINDIA#COOKPADGUJRATI જુદા જુદા પ્રકારના નમકીન ને ભેગા કરીને તેમાંથી ચવાણું તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા કોમ્બિનેશનથી અલગ અલગ પ્રકારનું ચવાણું તૈયાર કરી શકાય છે. તેમાં ખાટું મીઠું ચવાણું, તીખું ચવાણું, નવરત્ન ચવાણું, પાપડ ચવાણું વગેરે અલગ અલગ પ્રકારના ચવાણા તૈયાર થતા હોય છે. મેં ગુજરાતના પ્રાચીન બંદર ખંભાત નું પ્રખ્યાત પાપડ ચવાણું તૈયાર કરેલ છે. આ જવાનો ખૂબ જ ઓછા સમય સામગ્રીથી તૈયાર થઈ જાય છે. જ્યારે કોઈ ચટપટો કોરો નાસ્તો બનાવો હોય અને ઓછા સમયમાં તૈયાર કરવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. આ ચવાણું સ્વાદમાં ખાટું મીઠું અને તીખું હોય છે. Shweta Shah -
ખંભાત નું પાપડ ચવાણું (Khambhat Papad Chavanu Recipe In Gujarati)
#GA4#Week23ખંભાત નું પ્રખ્યાત પાપડ ચવાણુંઆ એક એવો નાસ્તો છે જે એમનેમ પણ ખાવાની મજા આવે છે. નાના મોટા બધાને ભાવે. ચાહ જોડે તો મજા આવી જાય. Richa Shahpatel -
-
પાપડ મમરા નું ચવાણું (Papad Mamara Chavanu Recipe In Gujarati)
#CB3 પાપડ મામરાનું ચવાણું ખંભાતનું સૌથી પ્રખ્યાત ચવાણું છે.લો કેલેરી ફૂડ માં તેનો સમાવેશ થઈ શકે એ રીતે બનાવ્યું છે ..મોટાભાગે બજાર માં તૈયાર મળતાં ચવાણામાં મમરા ને પાપડ ને તળવામાં આવે છે,પણ મે અહી મમરા ને વઘાર કરી ને તેમજ પાપડ ને શેકીને મેળવેલા છે તે તેની ખાસિયત છે . અહીં તૈયાર સેવ લીધી છે એટલે રાંધવાના સમય માં તે મુજમ વધઘટ ગણી લેવી... Nidhi Vyas -
મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)
#CB3#DFT# Week 3 દિવાળી ના નાસ્તા માં ચવાણું ઓર જમાવટ કરી દે Jayshree Chauhan -
ઇન્સ્ટન્ટ ચવાણું (Instant Chavanu Recipe In Gujarati)
#ChooseToCookમાત્ર 10 -12 જ મીનીટ માં બની જાય એવું ચવાણું, જે દિવાળી માટે બહુ જ ઉત્તમ નાશ્તો છે અને બનાવતા બહુ કડાકૂટ પણ નથી . તો આ દિવાળી માં ચોકકસ ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ ચવાણું, જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.અમે દર દિવાળી માં ખાસ આ ચવાણું બનાવીએ છે અને ચા સાથે એન્જોય કરીયે છે.#Cooksnap@pushpa_9410 Bina Samir Telivala -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4#Week23#પાપડખંભાતનું ફેમસ પાપડ ચવાણું Arpita Kushal Thakkar -
-
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
પાપડ ચવાણું ( Papad Chavanu Recipe In Gujarati
આ નાસ્તો અેવો છે કે નાના મોટા બઘાને ભાવે તેવો છે Chandni Dave -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3#Week 3ચવાણા નું નામ સાંભળતા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ખાટું મીઠું અને તીખું ટેસ્ટી લાગે છે . Sonal Modha -
પાપડ ચવાણું
લોક ડાઉન માં સરળ અને કૈંક નવો નાસ્તો બનાવો છે તો આ છે સરળ અને ટેસ્ટી નાસ્તો જે નાના મોટા સૌ ને ભાવે.#ચાનાસ્તો #goldenapron3 #સ્નેક્સIlaben Tanna
-
-
ખંભાત નું સ્પેશિયલ પાપડ ચવાણું (Khambat Special Papad Chavanu) મુર્મુરા (મમરા) પાપડ ચિવડા રેસીપી
#KS4#વઘારેલામમરાપાપડ ચવાણું વઘારેલા મમરાં, સેવ અને તળેલા પાપડ કે સેકેલા પાપડ ના મિશ્રણ થી બનાવવામાં આવે છે. જે માં ખુબ જ ઓછા ઘરમાં અવેલેબલ જ હોય તેવાં સામાન અને મસાલા ની જરુર પડે છે. ભારતીય રાંધણકળા માં નાસ્તા માટે ખુબ અવનવી વાનગી ઓ બનતી હોય છે. એમાં અનેક નમકીન વાનગીઓ હોય છે, જે બનવી અને એને થોડા સમય માટે રાખી સકાય છે. આવી નમકીન વિવિધ વાનગીઓ બધા સ્થાન અને રાજ્યો માં અલગ અલગ હોય છે.પાપડ પોંઆ ની આ રેસીપી ખાસ કરીને ગુજરાતના ખંભાતને લગતી વાનગી છે. ખંભાત નું પાપડ ચવાણું ખુબ જ ફેમસ છે. તેનો તમે નાસ્તામાં ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. આ મમરા માંથી બનતું ચવાણું તૈયાર કરવું ખુબ જ સહેલું છે અને સમય પણ બહુ ઓછો લાગે છે, અને એકદમ ચટાકેદાર ટેસ્ટી ચવાણું બની જાય છે. એક વાર બનાવ્યા બાદ ડબ્બા માં ભરી સરળતાથી થોડા અઠવાડિયા આ ચાલી શકે છે. તમે પણ આ બનાવી જરુર થી ટેસ્ટી એવા ખંભાત નાં ચવાણું નો ઘરે જ આનંદ માણો.#મમરાનુંપાપડચવાણું#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
-
-
મિક્સ પૌંઆ નું ચવાણું (Mix Poha Chavanu Recipe In Gujarati)
#CB3#WEEK3ચવાણા અલગ પ્રકારના બનતા હોય છે પણ મિક્સ પૌવા નું ચવાણું બધાને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
-
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#CB3ચવાણું એ ઓલ ટાઇમ ફેવરિટ નાસ્તો છે, નાની નાની ભુખ મા ખાઇ શકાય છે Pinal Patel -
-
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15674265
ટિપ્પણીઓ