ફરાળી કઢાઈ પનીર (Farali Kadhai paneer Recipe in Gujarati)

ફરાળી કઢાઈ પનીર (Farali Kadhai paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી અને ટામેટાને મોટા પીસ કરીને તેલમાં સાંતળી લો હવે તેમાં કાજુ મિક્સ કરીને જરા સાતડો હવે ઠંડુ પડે એટલે તેમાં એક વાટકી કોથમીર દાંડી સાથેની નાખીને મિક્સરમાં ગ્રેવી બનાવો
- 2
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં પનીરના ટુકડા સાંતળી લો પછી તેમાં કેપ્સિકમ પણ મોટા ટુકડા કરીને સાંતળી લો હવે એ પેનમાં બીજું તેલ અને ઘી મૂકીને તેમાં તજ લવિંગ અને અને એક બાદીયા નાખીને સાંતળો હવે તેમાં બે ઇલાયચી ખોલીને રાખો
- 4
હવે તેમાં ગ્રેવીની મિક્સ કરો પછી ઘી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો હવે તેમાં લીલા આદુ મરચા અને લાલ મરચું મીઠું સ્વાદ પ્રમાણે નાખો ફરીથી થોડીવાર સાંતળો હવે તેમાં થોડું પાણી મિક્સ કરો
- 5
જરા ઉપડે એટલે તેમાં પનીર અને કેપ્સિકમના રાખો બરાબર મિક્સ થાય એટલે ઉપરથી કોથમીર નાખી દો હવે ગરમાગરમ રાજગરાના થેપલા અથવા પૂરી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#week23કઢાઈ પનીર અંગારા આ રેસિપીમાં smokey ફ્લેવર આવે છે તેમાં ધુંગર કરવામાં આવે છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
ફેમીલીની ડીમાન્ડ..પનીર કઢાઈ.. બધાની પસંદ Dr. Pushpa Dixit -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23આ રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે શૌ ની મન પસંદ પણ jignasha JaiminBhai Shah -
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4 #Week23આ રેસિપીમાં એટલા માટે બનાવી કે મારા બંને બાળકોને પનીરની સબ્જી ખૂબ જ પસંદ છે Sneha Raval -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
પંજાબી સબ્જી માં જૈન મા તો વેરિએશન શોધતા જેટલી વાર લાગે છે પણ આ કઢાઈ પનીર માં ઓછા માં ઓછી સામગ્રીથી અને જલ્દી બની શકે છે મારા ઘરે તો મારા ઘરે તો આ સબ્જી બધાને ફેવરીટ હોય છે જો તમે તિખુ ફાવતું હોય તો આ કઢાઈ પનીર રેસ્ટોરન્ટ જેવી જ બનશે#week23#cookpadindia#GA4#cookpad_gu Khushboo Vora -
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri -
-
ડ્રાય કઢાઈ પનીર (Dry Kadhai Paneer Recipe In Gujarati)
અહીં મેં પનીર કડાઈ બનાવેલી છે પરંતુ ગ્રેવી વગર બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#post 20#paneer kadai Devi Amlani -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આ સબ્જીમાં પનીર ની સાથે કેપ્સીકમ ડુંગળી આવતી હોવાથી ખુબ જ સરસ લાગે છે #GA4 #Week23 Shethjayshree Mahendra -
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#week23#post1#kadhai_paneer#કઢાઈ_પનીર ( Kadhai Paneer Recipe in Gujarati )#Restuarantstyle_KadhaiPaneer કઢાઈ પનીર એ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવે છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને સામગ્રીનો સ્વાદ તીવ્ર છે અને તે પનીર સાથે ખૂબ જ સારી રીતે પૂરક સાબીત થાય છે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા, પૂરી કે જીરા રાઈસ સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
#PSR પનીર ની અનેકવિધ વાનગી ઓ બને છે.જેમાં અલગ અલગ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે.મે અહીંયા પનીર કઢાઇ બનાવ્યું છે. Varsha Dave -
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)એ
કડાઇ પનીર ગ્રીન ગ્રેવી મા ખુબજ ટેસ્ટી બને છે.#np1 Bindi Shah -
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23સામાન્ય પંજાબી સબ્જી કરતા આ સબ્જી નો ટેસ્ટ સાવ અલગ જ હોય છે આ સબ્જીમાં કેપ્સીકમ અને કસૂરી મેથીનો સ્વાદ ખુબ જ સરસ આવે છે આ સબ્જી થોડી spicyબને છે. Kashmira Solanki -
-
કઢાઇ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23કડાઈ પનીર#cookpadguj#cookpad#cookpadindiaલીલા શાકભાજી અને પનીરનો સંગમ થાય એટલે એક હેલ્ધી સબ્જી બની જાય છે .વળી તેમાં જાતજાતના હેલ્થી તેજાના તેના સ્વાદમાં રંગત લાવી દે છે. Neeru Thakkar -
-
More Recipes
ટિપ્પણીઓ