દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#EB
Week 3
#PS

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
Week 3
#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 25પૂરી
  2. 2 નંગબાફેલા બટાકા
  3. 1/4 કપબાફેલા મગ
  4. 1/4 કપબાફેલા ચણા
  5. મીઠું સ્વાદનુસાર
  6. લસણની ચટણી સ્વાદનુસાર
  7. લીલી ચટણી સ્વાદનુસાર
  8. આંબલી ખજૂરની ચટણી સ્વાદનુસાર
  9. દહીં સ્વાદનુસાર
  10. 100 ગ્રામનાયલોન સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા ના ઝીણા કટકા કરી લેવા તેના પર થોડું મીઠું છાંટી લેવું. ચણા અને મગ ને પણ બાફી લેવા તેના પર મીઠું છાંટવું. દહીં માં મીઠું અને ખાંડ નાખી સહેજ વલોવી લેવું.

  2. 2

    હવે પૂરી માં હાથ વડે કાણા પાડી તેમાં બટાકા, ચણા, મગ ભરી લેવા...હવે તેમાં લીલી ચટણી, લસણની ચટણી, આંબલી ની ચટણી, નાખવી.. તેના પર વલોવેલું દહીં ઉમેરી ઉપર સેવ છાંટી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes