ચટપટી ભેળ

Amita patel
Amita patel @cook_26530294
ભારત

#GA 4
#Week 26
Amita Patel

ચટપટી ભેળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA 4
#Week 26
Amita Patel

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 લોકો
45 મીનીટ
  1. મમરા અંદાજે
  2. 2બાફેલા બટાકા
  3. 2 ચમચીખજૂર આંબલી ની ચટણી
  4. 2 ચમચીકોથમીર ની ચટણી
  5. 2 ચમચીલાલ મરચાં ની ચટણી
  6. 250 ગ્રામઝીણી સેવ
  7. 2 ચમચીતીખી બુંદી
  8. તળેલી રોટલી
  9. 2ઝીણી સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

3 લોકો
  1. 1

    સૌ પ્રથમ મમરા વગારી દેવા,પછી તેમાં સેવ નાંખવી

  2. 2

    બાફેલા બટેકા ઝીણા સમારી નાખવા

  3. 3

    પછી તેમાં ખજૂર,કોથમીર અને લાલ મરચાની ચટણી,બુંદી,તળેલી રોટલી ના કટકા,ડુંગળી નાખી મીકસ કરવું

  4. 4

    ઉપરથી તેમાં ઝીણી સેવ અને કોથમીર નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

ટિપ્પણીઓ

Similar Recipes