પપૈયા બનાના સ્મુધી(papaya banana smoothie Recipe nin gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#GA4
#Week23

Papaya

પપૈયા બનાના સ્મુધી(papaya banana smoothie Recipe nin gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week23

Papaya

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ ગ્લાસ
  1. ૨ કપદૂધ
  2. ૧/૨ કપસમારેલું પપૈયું
  3. ૧ નંગસમારેલું કેળું
  4. ૬ નંગસમારેલુ ખજૂર
  5. ખાંડ (નાખવી હોય તો)
  6. છીણેલી ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પપૈયું, કેળુ અને ખજૂર ને સમારી લો.

  2. 2

    એક જારમાં પપૈયું,કેળું અને એક કપ દૂધ લઈને બ્લેન્ડ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં ખજૂર અને બીજું એક કપ દૂધ ઉમેરી ફરીથી ક્રશ કરો. આ drinkને ટોલ ગ્લાસમાં લઈ છીણેલી ચોકલેટથી ગાર્નિશ કરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes