કંદની ફરાળી ભેળ (Kand Farali Bhel Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

કંદની ફરાળી ભેળ (Kand Farali Bhel Recipe In Gujarati)

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 200 ગ્રામકંદ
  2. 1 વાટકીદાડમ ના દાણા
  3. 1 વાટકીમસાલા શીંગ
  4. 1 વાટકીતળેલા ફરાળી ભૂંગળા
  5. 1 વાટકીતળેલા સાબુદાણા
  6. 1 વાટકીતળેલી બટાકા ની કતરણ
  7. 1ગ્રીન મરચું
  8. 2 ચમચીલાલ મરચા ની ગ્રીન ચટણી
  9. 3 ચમચીખજૂર ની ચટણી
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1 ચમચીધાણજીરૂ
  12. 3 ચમચીધાણા ભાજી
  13. 1ટામેટું
  14. 1 ચમચીમીઠું
  15. 2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કંદ ને કૂકર માં મૂકી ને 2 સિટી લગાવી ને 5 મિનિટ માટે ઠંડા થવા મૂકી દો.

  2. 2

    હવે ઠંડા થયેલા કંદ ની છાલ ઉતારી ને કટકા કરી ને તેને એક પેન માં તેલ મૂકી સેલો ફ્રાય કરી લો.

  3. 3

    હવે મરચા ને ધાણા ભાજી સમારી લો.

  4. 4

    એક બાઉલમાં તળેલી બધી વસ્તુ ઉમેરો હવે તેમાં તળેલા કંદ,દાડમ શીંગદાણા વગેરે ઉમેરો.

  5. 5

    ત્યારબાદ તેમાં સૂકા મસાલા તથા બંને ચટણી ઉમેરી ને ચમચા વડે હલાવી લો.

  6. 6

    તો હવે તૈયાર છે કંદ ની ફરાળી ભેળ પ્લેટ માં કાઢી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes