ઇમ્યુનિટી બુસ્ટર પાઉડર (Immunity Booster Powder Recipe In Gujarati)

ઇમ્યુનિટી બુસ્ટર પાઉડર (Immunity Booster Powder Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં સૂકા ધાણા, જીરું, અજમો, તજના ટુકડા અને વલયારી લઈ તેને ધીમા તાપે શેકી લો. તેની સુગંધ આવે એટલે ગેસ બંધ કરો અને ઠંડુ થવા દો
- 2
હવે મીઠા લીમડાને ધીમા તાપે શેકી લો. તેને ઠંડુ થવા દો.
- 3
હવે ફુદીનાને ધીમા તાપે શેકી દો અને ઠંડુ થવા દો. ફુદીનો ઠંડો થાય એટલે મિક્સરમાં ક્રશ કરો. અને ચાળી લો.
- 4
મીઠા લીમડાને પણ મિક્સર જારમાં ક્રશ કરો. તેને પણ ચાળી લો. હવે સૂકા ધાણા, જીરું, અજમો, તજ,વરીયાળી ઠંડુ થઈ ગયું છે. તેને મિક્સરમાં જારમાં ક્રશ કરો અને ચાળી લો. હવે તેમાં ક્રશ કરેલું બધું મિક્સ કરો. પછી તેમાં સુઠ પાઉડર, તુલસી પાઉડર,અળસી પાઉડર મિક્સ કરો. મેં પહેલેથી અળસી ને શેકી તેનો પાઉડર બનાવી દીધો હતો. તૈયાર છે ઇમ્યુનિટી બુસ્ટર પાઉડર.
- 5
ગરમ પાણી કરી બુસ્ટર પાવર ૧ નાની ચમચી લઈ તેમાં ચપટી સંચળ પાઉડર અને લીંબુનો રસ ઉમેરો. હવે હલાવીને એક સર્વિંગ ગ્લાસમાં લઈ ગરમાગરમ સવારે પીવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇમ્યુનિટી બુસ્ટર કાવો(Immunity booster kawo recipe in Gujarati)
#MW1.#Kavo#Post 3રેસીપી નંબર ૧૨૧..અત્યારે કરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે .અને આવા સમયમાં પોતાને બચાવવા માટે, અને કરોના ની સામે ફાઈટ આપવા માટે ,આપણા જ રસોડાની વસ્તુઓ નો કાવો બનાવી, અને રોજ બે વાર પીવાથી રોગ સામે લડવાની શક્તિ મળે છે. અને શરીરમાં ઈમ્યુનિટી માં વધારો થાય છે. Jyoti Shah -
ઈમ્યુનીટી ઉકાળો પાઉડર (Immunity Ukalo Powder Recipe In Gujarati)
૨૦૨૦ નાં આ કોરોના મહામારી નાં સમય માં આપણી રોગ પ્રતિકારક શક્તિ જળવાય રહે અને સ્વાસ્થ્ય સારુ રહે તે માટે મેં અહીં એક પાઉડર બનાવ્યો છે જે આપણાં શરીર માં રહેલી ઉજૅા ને બૂસ્ટ કરે છે અને સાથે સાથે રોગો સામે રક્ષણ પણ આપે છે. આ પાઉડર રોજ સવારે એક ચમચી અડધા લીટર પાણી માં નાંખી ઉકાળી પીવાથી ખૂબ ફાયદો થાય છે. પાઉડર લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. શરીર ની તાસીર મુજબ થોડો ફેરફાર કરી શકો. Bansi Thaker -
ઇમ્યુનિટી બુસ્ટર/ ઉકાળો (immunity booster/kada recipe in Gujarat
#સુપરશેફ૩#કોરોના નો કહેર વધતો જાય છે તેથી હું આજે તમારી સાથે ઉકાળા ની રેસિપી શેર કરું છું. બધી જ વસ્તુ આપણા ઘરમાં મળી જાય છે તેવી જ છે.જે હું રોજ બનાવું છું અને અમે રાત્રે સુતા પહેલા બધા જ લઈએ છીએ ઉકાળો શરદી ખાસી માટે તો અસરકારક છે જ પણ સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર ને પણ વધારે છે Hetal Vithlani -
ઇમ્યુનીટી બુસ્ટર ડ્રીન્ક (Immunity booster drink recipe in)
#goldenapron3 #વીક૨૩ #કાઢા Harita Mendha -
-
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો (ફાઇટ વિથ કોરોના) (Immunity Booster Ukalo Recipe In Gujarati)
#trends3હાલની પરિસ્થિતિમાં ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો ખૂબ ટ્રેન્ડમાં છે પરંતુ મારા મમ્મી આયુર્વેદિક હોસ્પિટલમાં જોબ કરતા એટલે ઘરમાં દરેક જાતના ઉકાળાનું જ ચલણ અને પિતા ખેતીવાડીમાં માનતા એટલે દરેક વસ્તુ ઘરમાં ઉગાડતા ...ઉકાળામાં વાપરેલી લીલી વનસ્પતિ મારા ઘરે ઉગેલી જ વાપરી છે Meera Pandya -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujara
#Immunityકોઈપણ પ્રકારની બીમારી અને વાઇરસ થી લાડવા માટે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે. બીમાર પડ્યા પછી જલ્દી સ્વસ્થ થઈ શકો છો એ માટે આ ડ્રિંક પીવું જરૂરી છે. મે અહીં આ ડ્રિંકમાં લીલી હળદર ,આદુ, મરી , તજ, લવીંગ, લીંબુ, તુલસી અને ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે. જે તમને રોગ સામે લડવાની શક્તિ આપશે.અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યારે સવારે ઊઠો ત્યારે નરણા કોઠે પીવું. લીલી હળદર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો (Immunity Booster Ukala Recipe in Gujarati)
#Immunity#Cookpadianઆ ઉકાળો પીવાથી શરદી, ખાંસી અને માથું દુખે ત્તયારે રાહત રહે છે. કોરોના ના સમયે આ ઉકાળો 3 ટાઈમ પીવો જોઈએ. જેનાથી આપણે વાઇરસ સામે લડવાની રક્ષણ મળે છે. Richa Shahpatel -
ઈમ્યુનીટી બુસ્ટર ઉકાળો (Immunity booster ukado recipe in Gujarati)
#MW1હાલ ના સમય માં કોરોના નો સમય ચાલી રહ્યો છે આ સમય માં આપણા શરીર ની ઈમ્યુનીટી સારી હોવી ખુબ જરુરી છે અત્યારે શિયાળાનુ પણ આગમન થઈ ગયુ છે તો આ સમય માં રોજ સવારે ઉઠીને ઉકાળો પીવો જોઈએ જેથી શરીર ની ઈમ્યુનીટી સારી રહે ને શરદી ને ઉધરસ સામે રક્ષણ મળે તો હુ ઉકાળા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
હેલ્ધી અને ટેસ્ટી ઇમ્યુનિટી વધારે તેવો ઉકાળો (Immunity Booster Ukalo Recipe In Gujarati)
#trend3 Himadri Bhindora -
ઇમ્યુનિટી બુસ્ટર લાડુ (Immunity Booster Ladoo Recipe in Gujarati)
#cookpad Gujarati.# ઇમ્યુનિટી બુસ્ટર બોલકરોનાના બે વેવ્સ આવીને ગયા એટલે આપણને લાગ્યું કે આપણે કરોના માંથી બહાર આવી ગયા છીએ. પરંતુ પાછું ત્રીજું વેવ્સ ચાલુ થઈ ગયું છે . મુંબઈમાં આજે1700 thi 2000કેસ આવી ગયા છે . વાલકેશ્વર માં 17 થી 20 બિલ્ડીંગ સીલ થઈ ગયા છો. એટલે પાછું આપણે આપણી ઇમ્યુનિટી વધારવાની ચાલુ કરવી પડશે.માટે મેં આજે shoot અને હળદરના ઇમ્યુનિટી બુસ્ટર બોલ બનાવ્યા છે એટલે કે નાની લાડુડી બનાવી છે જે દિવસમાં બેથી ત્રણ વખત દિવસમાં ખાઈ શકાય છે તેનાથી શરદી કફ દૂર થાય છે અને શરીરમાં ઈમ્યુનીટી વધે છે. Jyoti Shah -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityગ્રીનટી લીંબુ થી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આદુ થી કફ માં ફાયદો થાય છે. Archana Parmar -
-
ઇમ્યુનિટી બુસ્ટર બોલ્સ (Immunity Booster Balls Recipe In Gujarati)
#Immunityવર્ષો થી હળદર અને સુંઠ ને એક સુપર ઔષધિ ગણવામાં આવે છે Smruti Shah -
ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિન્ક (Immunity Booster Drink Recipe In Gujarati)
#સાઈડ #ફટાફટ પાચન શક્તિ, એનર્જી, રોગ પ્રતિકારક શક્તિ અને મેટાબિલિઝમ વધારવા માટે સાથે સાથે ડીટોક્સ કરવા માટે નું એક મલ્ટી પર્પઝ ડ્રિન્ક Anupa Thakkar -
ઈમ્યુનીટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
#weekendreceipe#Immunitybooster#cookpadindiaતાવ, શરદી, ઉધરસ માં આ ડ્રીંક ખૂબ જ ફાયદાકારી હોય છે. Bindi Vora Majmudar -
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો(immunity booster ukalo recipe in Gujarati)
#godenapron3#week23#kadha#pudina Mital Sagar -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોનાના કપરા કાળમાં બધા એ ઇમ્યુનિટી વધારે તેવી ખાણી પીણી પસંદ કરવી જોઈએ. અત્યારે ઉનાળામાં ગરમ ઉકાળા ન લઈ શકીએ ત્યારે આ પીણું સ્વાસ્થ્ય વર્ધક છે. Mayuri Chotai -
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
-
(ઇમ્યુનિટી બુસ્ટર.)(immunity booster recipe in gujarati)
💐 વીક-એન્ડ રેસીપી નંબર 2 💐 રેસીપી નંબર 63.હમણાં કરોના મહામારીનો કપરો કાળ ચાલે છે .તો તેમાં સૌએ પોતપોતાનું રક્ષણ કરવું જરૂરી છે. અને એટલા માટે શરીરમાં ઇમ્યુનિટી વધે ,તે માટે દરેકે શરીરમાં જરૂરી એવી સુરક્ષા થાય ,તેવી વસ્તુ એટલે કે ઉકાળો, અને આ સુરક્ષા કવચ દૂધ ,દિવસમાં બે વાર સવાર અને રાત્રી લેવાથી ઇમ્યુનિટી વધે છે. Jyoti Shah -
ઈમ્યુનીટી બુસ્ટર ઉકાળો(ukalo recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 29હાલ કોરોના પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી સૌ કોઈ બહાર ના મોંઘા પાઉડર લાવતાં હોય છે તો કેમ નહીં સરળ અને વધારે હેલ્થી પાઉડર આપણે ઘરે જ બનાવી એ. Dt.Harita Parikh -
ઈમ્યુનીટી બુસ્ટર(Immunity Booster Recipe In Gujarati)
#MW1આ બુસ્ટર ડ્રીંક થી કોરોના સામે લડવામાં ઘણી મદદ રુપ થઈ શકે છે. હું તો આ ડ્રીંક કોરોના ન હતું તો પણ હર શિયાળામાં આ જરુર લેતી સવાર સાંજ. રીયલી આ પીવાની બહું મજા આવે છે.#winterspecialdrink#MyRecipe7️⃣#porbandar#PAYALCOOKPADWORLD#Dubai2019memoriesPayalandNikita#MyFavouriteDrink#cookpadindia#cookpadgujrati#Healthywithtaste Payal Bhaliya -
ઈમ્યુનીટી બુસ્ટર કાવો(immunity Booster kavo Recipe in Gujarati)
#Immunity#midweek#goldenapron3#week23#pudina Kruti's kitchen -
કોરોના સ્પેશિયલ ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો (Corona Special Immunity Booster Ukalo Recipe In Gujarati)
#trend3 આજકાલના કોરોના કાળમાં આ ઉકાળો ઇમ્યૂનિટીને વધારવામાં મદદરૂપ થાય છે Mumma's Kitchen -
જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)
#ઈસ્ટઆજે મેં જાલમુરી માટે વપરાતા સૂકા મસાલા પાઉડર ને બનાવવા નો પ્રયત્ન કર્યો..જાલમુરી ઈસ્ટર્ન ઇન્ડિયા માં વધારે બનાવે છે .. પણ જાલમુરી માટે આખા મસાલા ને શેકીને પાઉડર બનાવીને સાદા મમરા માં ટેસ્ટ આપવા માટે વાપરે છે. .. Kshama Himesh Upadhyay -
ઇમ્યુનિટી બુસ્ટર ગોલ્ડન યલો મિલ્ક (Immunity Booster Golden Yellow Milk Recipe In Gujarati)
#Immunity#cookpad# cookpadIndiaકોરોના નાં આજ ના સમય માં આપડી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ રેસિપી આપ ને ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. આ ગોલ્ડન મિલ્ક આપડા ગળા માં રહેલો કફ દૂર કરવામાં અને ગળા માં રહેલું ઇન્ફેક્શન દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. Urvee Sodha
More Recipes
ટિપ્પણીઓ (3)