દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં અડદની દાળને ધોઈને પાંચ કલાક સુધી પલાળી રાખો
- 2
બીજા બાઉલમાં મોગરની દાળને ધોઈને બે કલાક સુધી પલાળી રાખો
- 3
પછી મિક્સર જારમાં સૌપ્રથમ અડદની દાળને ગ્રાઈન્ડ કરી લેવી તેમાં 1/2 આદુનો ટુકડો 4 કળી લસણ 2 લીલા મરચાં નાખીને મિક્સરમાં ક્રશ કરી લેવું. ત્યારબાદ મોગર દાળને પણ ક્રશ કરી લેવી.
- 4
પછી અડદની દાળ અને મોગર દાળને ક્રસ કરી પંદરથી વીસ મિનિટ સુધી સતત ફેંટી લેવું એટલે તેમાંથી બધી જ એર નીકળી જશે અને આપણા દહીં વડા એકદમ સોફ્ટ અને નરમ બનશે.
- 5
કડાઈમાં તેલ તળવા માટે મૂકવું પછી એકદમ ધીમા તાપે દહીં વડા ને તળી લેવા.
- 6
ત્યારબાદ વડાને એકદમ ઠંડા પાણીમાં દસ મિનિટ સુધી પલાળી ને રાખવા.
- 7
કોલસાને ગરમ કરી તેના ઉપર એક ચમચી ઘી એક ચમચી હિંગ નાંખી એક બાઉલમાં બે મિનિટ સુધી રાખી અનેઉપર પ્લેટ ઢાંકી દેવી તેનો ધુમાડો થશે પછી તેમાં ત્રણ થી ચાર ગ્લાસ પાણી નાખીને વડા ત્રણ કલાક સુધી પલાળી રાખવા આમ વડા નરમ અને એકદમ સોફ્ટ બનશે.
- 8
ગ્રીન ચટણી બનાવવા માટે:
- 9
મિક્સર જારમાં કોથમીર ફુદીનો લીલા મરચા મરી પાઉડર લીંબુ મીઠું નાખીને તીખી ચટણી તૈયાર કરવી
- 10
રેડ ચટણી બનાવવા માટે:
- 11
લાજવાબ ચટણી નું પેકેટ લાવી એક તપેલીમાં એક ગ્લાસ પાણી લઈ તેમાં લાજવાબ ચટણી નું પેકેટ નાખીને એક ચમચી ગોળ નાખી દસ મિનિટ સુધી ઉકાળો તો તૈયાર છે લાજવાબ ચટણી.
- 12
તાવડીમાં બે ચમચી આખું જીરૂ અને અજમો નાખીને એકદમ ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી શેકો ત્યારબાદ તેમાં ઉપર ૧ ચમચી લાલ મરચું પાઉડર એક ચમચી મરી પાઉડર સ્વાદ અનુસાર મીઠું નાખીને ખાંડણીમાં ખાંડી લેવું તો તૈયાર છે દહીં વડા નો મસાલો બની જશે.
- 13
હવે એક પ્લેટમાં બધી સામગ્રી તૈયાર કરવી.
- 14
પછી સૌપ્રથમ એક પ્લેટમાં દહીં વડા મૂકી તેની ઉપર દહીં પાતળી પાથરી પછી ગ્રીન ચટણી રેડ ચટણી દહીવડા નો મસાલો કોથમીર ઝીણી સેવ ઉમેરી દહીં વડાની પ્લેટ તૈયાર કરો અને સર્વ કરો તૈયાર છે દહીં વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવે છે. દહીંવડા, દહીંપુરી, પાણીપુરી એ બધા ઉનાળામાં વધુ ખવાય છે. લગભગ બધા જ પ્રાંત માં દહીંવડા બને છે. કોઈ દહીભલ્લા તો કોઈ દહીબડા કહે. મોટાભાગે સેમ પ્રોસેસ થી બને છે. પરંતુ પ્રાદેશિક ભાષા મુજબ ઉચ્ચાર અલગ અલગ હોય છે. આજે હું દહીંવડા ની રેસીપી શેર કરી રહી છું. જે હું મારી એક ફ્રેન્ડ પાસેથી શીખી છું. તમે પણ આ રીતે દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. Jigna Vaghela -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #Dahivada. અમારા ઘરમાં નાના-મોટા દરેકને આ દહીં વડા ખુબ જ ભાવે છે અને સોફ્ટ એટલા બધા થાય છે કે જેને દાંત ના હોય તોપણ હોશથી આ રેસીપી ને માણે છે Jayshree Doshi -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DTRદિવાળી ટ્રીટ્સ રેસીપીકાળી ચૌદસ સ્પેશિયલ રેસીપી🎉🎉🎉🎉🎉🪔🪔🪔🪔🪔 Falguni Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
મિત્રો ઉનાળો આવી ગ્યો છે.તેમા દહીં વડા ખવા ની ખુબજ મજા આવે છે.#GA4#Week25 Bhavita Mukeshbhai Solanki -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WD#CookpadIndia#cookpadGujarati દહીવડા એ મારું ફેવરીટ ફરસાણ છે ઉનાળાની ગરમીમાં ઠંડા-ઠંડા ખૂબ જ મજા આવે છે. Shweta Shah -
દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)
#વિકમીલ૧#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે. Harsha Israni -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DFTદિવાળી ફેસ્ટિવલ treatભાઈ બીજ સ્પેશિયલ દહીં વડા Falguni Shah -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpadindia#dahivada#dahibhalla Mamta Pandya -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpa Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
-
More Recipes
ટિપ્પણીઓ