દહીં ભાત (Dahi Bhat Recipe In Gujarati)

Madhubala Thakkar
Madhubala Thakkar @cook_27666220
શેર કરો

ઘટકો

5 મીનીટ
1 સર્વિંગ
  1. 1 બાઉલ ભાત
  2. 5 ચમચીદહીં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીતેલ
  5. 1લીલું મરચું
  6. 1/2 ચમચીજીરૂ
  7. 1/4 ચમચીઅડદ ની દાળ
  8. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે મરચા ને ઝીણા સમારી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, અને અડદની દાળ ઉમેરો.

  3. 3

    હવે તેમાં લીલાં મરચાં ના ટુકડા ઉમેરો.હવે ભાત ને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhubala Thakkar
Madhubala Thakkar @cook_27666220
પર

ટિપ્પણીઓ

Similar Recipes