લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)

#PG
બટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
#PG
બટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં ચણાનો લોટ મીઠું હળદર અને હિંગ નાખીને ખીરું તૈયાર કરો
- 2
હવે બાફેલા બટાકાને છોલીને ગરમ ગરમ પિલર થી મસળી લો હવે તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ લીલુ લસણ લીલા ધાણા અને લીંબુનો રસ નાખીને મિક્સ કરો
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ હિંગ અને મીઠા લીમડાના પાન રાખો હવે તેમાં મરચાના ટુકડા મિક્સ કરો આ વઘારને બટાકાના માવામાં મિક્સ કરી દો આ વઘાર કરવાથી બટાકા વડા નો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે
- 4
હવે તેમાં ગોળા વાળી લો અને ખીરામાં ગરમ તેલ નાખીને હલાવી લો હવે બટાકા ના ગોળા ખીરામાં નાખીને ગરમ ગરમ તેલમાં સરસ રીતે તળી લો તૈયાર છે આપણા લસણીયા બટાકા વડા આમાં લસણ આગળ પડતું હોવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવેલ છે અને એમાં એ આપણે વધારે લસણ ખાઈ શકીએ છીએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.# ટ્રેન્ડીંગ રેશિપી#બટાકા વડા Vibha Mahendra Champaneri -
લસણીયા બટાકા વડા(Lasaniya bataka vada recipe in Gujarati)
#CB2ઘણીવાર આપણને તીખું તીખું ખાવાની ઇચ્છા થતી હોય છે તો મેં બનાવ્યા છે આખી બટેટી ના લસણીયા બટાકા વડા Sonal Karia -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા એક ખુબ જ સુંદર વાનગી છે જે લગભગ દરેકને ભાવતા હોય છે અને છપ્પન ભોગમાં પણ આપણે એ ભગવાનને ધરાવીએ છીએ Davda Bhavana -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
Week 1બટાકા પૌવા (લીલું લસણ) #CB1દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક મેન ગણાય છે અને નવસારીમાં પૌવા ની મિલ બહુ બધી છે અને જાતજાતના પૌવા મળે છે બટાકા પૌવા લગભગ બધાના ઘરમાં બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે અને હેલ્ધી નાસ્તો છે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે મેં આજે લીલા લસણ વાળા તીખા મીઠા બટાકા પૌવા બનાવ્યા છે Kalpana Mavani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
બટાકા વડા(Aloo vada Recipe in Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા બટાકા વડા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે#MW3# bhajia#બટાકા વડા Devi Amlani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાત જુદા જુદા ફરસાણ મળે છે. એમાંથી એક બટાકા વડા. Pinky bhuptani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2લેફ્ટ ઓવર આલુ પરોઠા ના મસાલામાંથી બનાવ્યા છે બટાકા વડા બહુ જ મસ્ત થયા છે Sonal Karia -
ભરેલા લસણીયા બટાકા શાક (Bharela Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24આ શાક મારા જશનુ ફેવરિટ. એને લીલોતરી કરતા કઠોળ અને બટાકા વધુ ભાવે.ક્યારેક કંઈ શાક ન મળે અને શું કરવું એ પ્રશ્ન મનમાં થાય ત્યારે બટેકા તો ઘરમાં હાજર જ હોય એટલે ભરેલા બટાકા નું શાક બનાવી શકાય ખરેખર ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ટ્રાય કરજો Davda Bhavana -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati)
#trending recipe#oil free# healthy and yummy#cookpad#nikscookpad#indiaઅહીં મે એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી બનાવી છે.બટાકા વડા😲😋વીચાર માં પડી ગયા ને કે બટાકા વડા અને એ પણ હલ્ઘી.હા! કેમકે આ બટાકા વડા સ્ટીમ🍲 કરેલા છે......☺️ Nikita Gosai -
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
સ્ટફ દહીં વડા (Stuffed Dahi Vada Recipe In Gujatati)
#BWશિયાળામાં લીલા ચણા ઘણા આવે છે હવે શિયાળો જવાનો ત્યારે લીલા ચણા પણ જતા રહેશે તો મેં લીલા ચણા સ્ટફડ કરીને બોઇલ દહીંવડા બનાવ્યા છે જે આપને ખૂબ પસંદ આવશે Kalpana Mavani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા આમ તો મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે.. પરંતુ મહારાષ્ટ્ર સીવાય પણ ઘણી જ પ્રચલિત છે... દરેક જગ્યા પ્રમાણે થોડી ઘણી સામગ્રી અલગ પડતી હોય છે... આજે હું જે રીત થી બનાવું છું એ શેર કરી છે#CB2 Ishita Rindani Mankad -
દાંડીના ફેમસ બટાકા વડા (Dandi Famous Bataka Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઆ રેસિપી દાંડીની ફેમસ રેસીપી છે બધા દરિયામાં નાઈને પછી ગરમાગરમ વડા ખૂબ જ થાય છે સાથે કાંદા અને મરચા ના ભજીયા પણ ખવાય છે Kalpana Mavani -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#બટાકા એ કેવી સબ્જી છે કે જે બધામાં ભળે છે એકલી પણ સારી લાગે છે બધા સાથે પણ સારું લાગે છે અત્યારે શિયાળામાં બટાકામાં નાના બેબી પોટેટો સારા મળે છે એટલે મેં એ બેબી પોટેજમાંથી મેં લસણીયા બટાકા બનાવ્યા છે ખુબ જ સરસ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1ભરેલા મરચા ના ભજીયા અલગ-અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે અને આજે બટાકા નું સ્ટફિંગ કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati)
તહેવારો માં બપોરે જમવામાં મિષ્ટાન્ન સાથે ફરસાણ પણ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. તેમાં પણ જો ગરમાગરમ બટાકા વડા મળી જાય તો મજા જ પડી જાય.#GA4#Week9#fried Rinkal Tanna -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#DFT#CB2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે.ભોજનનો થાળ હોય કે નાસ્તાની ડીશ બટેટાવડાંનું સ્થાન તેમાં હોય જ ,,મારા મટે તો સહુથી ઝડપ થી બની જતું અને સ્વાદિષ્ટ વ્યનજન છે બટેટાવડાં ,,, Juliben Dave -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
એક ટેસ્ટી રેસીપી છે અને સાઉથ ઇન્ડિયન રેસીપી છે ગુજરાતમાં બધા લોકોને ફેવરિટ ઓલ છે મેં આજે ડિનરમાં મેંદુ વડા અને સાંભાર બનાવ્યા છે #CF Kalpana Mavani -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CTઆજે મેં સુરત માં કુંભારીયા ના ગણપત કાકા ના ફેમસ બટાકાવડા બનાવ્યા છે બટાકા વડા એ સવાર ના નાસ્તા કે રાત્રે ડીનર મા પણ બનાવી શકાય છે આમ તો આપણે લીલુ લસણ નાખી ને બનાવતા હોય છે.પણ મે આજે સૂકા લસણ ની પેસ્ટ નાંખી ને બનાવ્યા છે. Varsha Patel -
બટાકા નુ કોરુ શાક (Bataka Dry Shak Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બટાકા નુ કોરુ શાકનાના છોકરાઓ ને લગભગ જમવામા બટાકા નુ શાક બહુ જ ભાવતુ હોય છે . એમ મને પણ દરરોજ બટાકા નુ શાક જોઈએ જ. તો આજે મે બટાકા નુ કોરુ શાક બનાવ્યુ. Sonal Modha -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ