બાજરી લોટ ના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
બાજરીનો રોટલો

બાજરી લોટ ના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
બાજરીનો રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાજરીનો લોટ
  2. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તાંસળા મા બાજરીનો લોટ અને મીઠું મીક્ષ કરી પાણીથી લોટ બાંધી એને સારો એવો કણસી સુંવાળો કરો

  2. 2

    હવે ૧મોટો લૂવો લઇ તેને હાથ થી થેપી મસ્ત મોટો કરો.... હાથ થી થેપી ને ના ફાવે તો વેલણ થી વણીને ગરમ તવી મૂકો અને એના પર પાણી વાળો હાથ ફેરવો...

  3. 3

    પાણી સુકાઈ જાય ત્યારે ઉલટો કરી બિજી બાજુ શેકો...હવે તવી ખસેડી સીધા જ ગેસ ની સગડી પર ફૂલાવો... તૈયાર છે બાજરીના લોટના રોટલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes