પનીર મેગી મસાલા વેજ રેપ (Paneer Maggi Masala Veg. Wrap Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

હું લઈ ને આવી છું trending wrap જેમાં મેં Maggi
Masala e magic નો ઉપયોગ કર્યો છે.

#MaggiMagicInMinutes
#Collab

પનીર મેગી મસાલા વેજ રેપ (Paneer Maggi Masala Veg. Wrap Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

હું લઈ ને આવી છું trending wrap જેમાં મેં Maggi
Masala e magic નો ઉપયોગ કર્યો છે.

#MaggiMagicInMinutes
#Collab

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
3 લોકો
  1. વેજ ટિક્કી
  2. 2 નંગબટાકા
  3. 1 વાટકીવટાણા
  4. 1ગાજર
  5. 1/2 વાટકીપૌંઆ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચમચીલાલ મરચું
  8. ચપટીહળદર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1/2 ચમચીખાંડ
  11. 1લીંબુ
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 6ટોસ્ટ નો ભૂકો
  14. તેલ શેકવા માટે
  15. પનીર મસાલા
  16. 500 ગ્રામદુધ નું પનીર
  17. 1ડુંગળી
  18. 1 ચમચીબટર
  19. 1/2 પાઉચ મેગી મસાલા એ મેજિક
  20. ઓરેગાનો
  21. 1 ચમચીટોમેટો સોસ
  22. 1ટામેટું
  23. 2કેપ્સિકમ
  24. રોટી
  25. 1 કપઘઉં નો લોટ
  26. 1 કપમેંદો
  27. મીઠું સ્વાદ મુજબ
  28. 3 ચમચીતેલ મોણ માટે
  29. ગાર્નિશ માટે
  30. ચીઝ
  31. ટામેટા
  32. કેપ્સિકમ
  33. ડુંગળી
  34. બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    બટાકા વરાળ થી બાફી લેવા,વટાણા અને ગાજર પાર બોઇલ કરવા,તેમાં બધા સૂકા મસાલા ઉમેરી પૌંઆ ધોઈ ને ઉમેરી ટોસ્ટ નો ભૂકો ઉમેરી તેની ટિક્કી વાળી લેવી

  2. 2

    તેને તેલ માં શેલો ફ્રાય કરી લેવી

  3. 3

    પનીર નું મિશ્રણ બનાવવા એક પેન માં બટર લેવું તેમાં ટામેટું ઉમેરી મીઠું નાખી મેષ કરવું,તેમાં ડુંગળી એડ કરવી

  4. 4

    કેપ્સિકમ ઉમેરી મેગી મસાલા એ મેજીક ઉમેરવું

  5. 5

    પછી તેમાં હોમમેડ ટોમેટો સોસ ઓરેગાનો અને પનીર ઉમેરવું.

  6. 6

    રોટી ની કણક બાંધવા લોટ માં મીઠું અને મોણ ઉમેરી લોટ બાંધી લેવો 10 મિનિટ રેવા દેવુ

  7. 7

    રોટી વણી ને શેકી લેવી ફૂલવવી નહિ

  8. 8

    રોલ કરવા માટે રોટી લઈ આ રીતે વ્રપ વાળવો અને શેકી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes