ઢોંસા વીથ મેગી મસાલા (Dosa Maggi Masala Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
# cookpadgujarati
Maggi e magic masala
ઢોંસા વીથ મેગી મસાલા (Dosa Maggi Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes
#Collab
# cookpadgujarati
Maggi e magic masala
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને કુકર માં બાફી લો.ઠંડા પડે એટલે છોલી ને ઝીણા સમારી લો.ડુંગળી ને પણ છોલી ને ઝીણી સમારી લો.
- 2
એક કડાઈ માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું ઉમેરો તતડે એટલે તેમાં અડદ ની દાળ ઉમેરો કલર બદલાય એટલે તેમાં મીઠા લીમડા ના પાન અને લીલા સમારેલા મરચાં ઉમેરી હલાવી દો.
- 3
તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને હિંગ ઉમેરી હલાવી ઢાંકી ને ડુંગળી ને ચઢવા દો. ડુંગળી ચઢી જાય એટલે તેમાં બાફેલા બટાકા,મેગી મેજિક એ મસાલા નો મસાલો,સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવી ૧ મિનિટ થવા દો. છેલ્લે તેમાં સમારેલાં લીલા ધાણા ઉમેરી હલાવી ગેસ બંધ કરી સબ્જી ને એક બાઉલ માં કાઢી લો.
- 4
- 5
ઢોસા ના ખીરા માં થી ખીરું લઈ તવા ઉપસર ખીરું પાથરી ઢોસો બનાવી વચ્ચે બનાવેલ સબ્જી મૂકી તૈયાર કરો.તેને કોપરા,લસણ ની લાલ ચટણી અને સંભાર સાથે ગરમ ગરમ સર્વ કરો.તો તૈયાર છે મેગી મેજિક એ મસાલા ની સબ્જી સાથે નો ઢોંસો.બહુજ ટેસ્ટી બન્યા છે.આવી જાવ મારે ત્યાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર મેગી મસાલા વેજ રેપ (Paneer Maggi Masala Veg. Wrap Recipe In Gujarati)
હું લઈ ને આવી છું trending wrap જેમાં મેં MaggiMasala e magic નો ઉપયોગ કર્યો છે.#MaggiMagicInMinutes#Collab Krishna Joshi -
મેજીક મસાલા એ કબાબ (Magic Masala - E - Kebab Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#CollabMAGIC MASALA-A- Kebab Viday Shah -
આલુ પાલક મટર મેગી મસાલા સબ્જી (Aloo Palak Matar Maggi Masala Sabji Recipe In Gujarati)
હું લઈ ને આવી છું આલુ પાલક નું શાક જેમાં મેં MaggiMasala e magic નો ઉપયોગ કર્યો છે.એનાથી આ શાક માં ખૂબ સરસ સ્વાદ આવે છે.#MaggiMagicInMinutes#Collab Krishna Joshi -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
-
-
મેગી મસાલા પોપકોન ચાટ (Maggi Masala Popcorn Chaat Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nikita Karia -
મેગી મેજિક મસાલા રાઈસ (Maggi magic masala Rice recipe in gujaratI)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#CookpadGujarati Parul Patel -
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
-
મેગી મસાલા ટીક્કી (Maggi Masala Tikki Recipe in Gujarati)
#MaggiMagicInMinute#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
મેગી & મસાલા-ઍ-મેજીક ભેળ (Maggi Masala E Magic Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkle Bhalala -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
મેગી નૂડલ્સ ભેળ (Maggi Noodles Bhel Recipe in Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ, જીભ ને ભાવે તેવી આઇટમ. તીખી, તમતમતી, ખાટું અને મસાલેદાર નાસ્તો, બધાની ફેવરિટ મેગી માંથી બનાવેલી ટેસ્ટી snack.#MaggiMagicInMinutes #Collab #MagicEMasala #maggi #noodles #magginoodles #2minutenoodles #tasty #spicy #tangy #snack #bhel #noodlesbhel #maggibhel #Cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
વરમીસ સેવ વીથ મેગી મસાલા (vermicelli sev with Maggi masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Apeksha Parmar -
પાત્રા ઈન ઇટાલિયન ક્યુઝિન (Patra Italian Cuisine Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Anjali Sakariya -
-
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
-
-
-
-
-
ત્રીપલ મેગી પુલાવ (Triple Maggi Pulao Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Minakshi Mandaliya -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
મેગી નુડલ્સ દસ મિનિટમાં બની જતો ઝટપટ નાસ્તો છે જે દરેક નો ફેવરિટ છે. મેગી નુડલ્સ આપણને બધાને એટલી પસંદ છે કે એ કોઇ પણ સ્વરૂપે ખાવી ગમે.મેં અહીંયા મેગી નૂડલ્સ વાપરીને એમાં મસાલા-એ-મેજીક ઉમેરી ને સ્ટફિંગ બનાવ્યું છે જે મોટા લીલા મરચા માં ભર્યું છે અને એના ચીલી પોપર્સ બનાવ્યા છે. સામાન્ય રીતે આપણે આ ભજીયા બટાકાના માવા થી બનાવીએ છીએ પરંતુ મેગીથી બનાવવામાં આવેલા ભજીયા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેગી ચીલી પોપર્સ ને મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ અથવા તો પસંદગી પ્રમાણેની કોઇપણ ચટણી સાથે પીરસી શકાય. ચા અને કોફી સાથે પીરસી શકાય એવી આ એક સરસ નાસ્તાની રેસિપી છે.#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#cookpad_gu spicequeen -
મેગી ઝિંગી પાર્સલ વિથ હરીશા સોસ (Maggi Zingy Parcel With Harissa Sauce Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ (4)