મેગી રાઇતું (Maggi Raita Recipe In Gujarati)

મેગી રાઇતું (Maggi Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ રાઇતું એકદમ નવીન લાગશે બધાને.જોકે આ સિઝનમાં મારા ઘરમાં લગભગ ત્રણ ચાર દિવસ માં એકાદ વખત બને છે.મેગી રાઇતું બનાવવા માટે પહેલાં એક બાઉલમાં 1/2 પેકેટ મેગી નુ થોડા નાના નાના ટુકડા કરી ને નાખો, સાથે ચણાનો લોટ,મીઠું અને પા પેકેટ મેગી ના પેકેટ સાથે આવતો મસાલો લઈ ને થોડું થોડું પાણી નાખીને થોડું ઢીલું બેટર તૈયાર કરો.
- 2
આ બેટરને ત્રીસેક મિનિટ માટે ઢાકીને રાખી દો. ત્રીસેક મિનિટ પછી જોઈ લો કે મેગી નરમ થઈ ગઈ છે. પછી એક લોઢી તપાવો અને પછી ગેસ ધીમો કરને એમાં તેલ લગાવી ચમચી ની મદદથી નાનાં નાનાં ચીલા એક સાથે ચાર પાચ મૂકીને ધીમા તાપે થવા દો.થોડી થોડી વારે ફેરવતાં રહો.
- 3
ચીલા તૈયાર થઈ જાય એટલે થોડી વાર ઠરવા દો.એ દરમિયાન એક બાઉલમાં દહીં લો અને વ્હિસ્કર ની મદદથી વ્હિસ્ક કરી લો.પછી એમાં કોથમીર,મરચાં અને પા પેકેટ જે આ મેગી સાથે આવે છે એ મસાલો નાખીને દહીં હલાવી લો અને પછી એમાં ચીલા નાખીને દસેક મિનિટ ફ્રિઝમાં મૂકીને જમવાની સાથે મજા લો.એકદમ. એકદમ સ્વાદિષ્ટ રાઇતું તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળ/ ચાટ (Maggi bhel Chaat Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rekha Ramchandani -
સુપર ક્રિસ્પી અને ટેસ્ટી મેગી ડોનટસ્ (Super Crispy Testy Maggi Donuts Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Ramaben Joshi -
-
-
-
-
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
-
-
-
-
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
-
-
-
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મેગી બરીટો (Maggi Burrito Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મેગી મસાલા કેક (Maggi masala cake recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
-
-
-
-
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shah Pratiksha -
-
મેગી વેજ સૂપ (Maggi Veg Soup Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસૂપ સાથે smokey વેજિટેબલ્સ સ્ટાર્ટર તરીકે સર્વ કર્યા છે.. Dr Chhaya Takvani
More Recipes
- મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
- કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
- કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
- ગાર્લિક લચછા પરાઠા (Garlic Lachha Paratha Recipe in Gujarati)
- બરન્ટ ચીલી ગાર્લિક નુડલ્સ (Burnt Chili Garlic Noodles Recipe In Gujarati)
ટિપ્પણીઓ