લીલા ચણાની વઢિયારી દાળ (Lila Chana Vadhiyari Dal recipe)

Jyotika Joshi @cook_19138064
લીલા ચણાની વઢિયારી દાળ (Lila Chana Vadhiyari Dal recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા ચણા ને ફોલી ને કૂકરમાં બાફી લો
- 2
લીલી ડુંગળી અને લીલુ લસણ બારીક સમારી લો
- 3
ટામેટા ની પ્યુરી કરી લો
- 4
આખો મસાલો ખાંડી લો
- 5
તેલ ગરમ કરો
- 6
તેમાં પહેલા ડુંગળી સાંતળો
- 7
પછી લીલુ લસણ ઉમેરો આંચ ધીમી રાખજો
- 8
ટામેટા ની પ્યુરી ઉમેરો
- 9
બાફેલા ચણા માં ગ્રાઇન્દર ફેરવી લો
- 10
ચણા અધકચરા જ ક્રશ કરો
- 11
ચણા ની ગ્રેવી બનાવી ને લસણ ડુંગળી ના મિશ્રણ માં ઉમેરો
- 12
મીઠું સ્વાદ મુજબ ઉમેરો
- 13
એક ચમચી મરચું ઉમેરો
- 14
થોડી જ ચપટી જેટલી હળદર ઉમેરો
- 15
તૈયાર કરેલો ગરમ મસાલો ઉમેરો
- 16
લીલા મરચા બારીક સમારીને ઉમેરો
- 17
થોડીવાર જ ઉકાળો
- 18
પછી ગરમ ગરમ પીરસો
- 19
આ દાળ ને બાજરીના રોટલા સાથે અને ચોખ્ખું ઘી સાથે પીરસવામાં આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણાની દાળ (Green Chana Dal Recipe In Gujarati)
ઉત્તર ગુજરાતની પ્રખ્યાત આ દાળ થોડી તીખી હોય છે ઓછી સામગ્રી નો ઉપાયોગ કરી બને છે જરૂર બનાવજો Jyotika Joshi -
કાઠિયાવાડી લીલા લસણ ની ચટણી (Kathiyawadi Lila Lasan Chutney Recipe In Gujarati)
#GA4#Week24#GarlicKathiyawadi Green garclic chutney Dimple Solanki -
લીલા લસણ અને કોથમીર ની ચટણી (Lila Lasan Kothmir Chutney Recipe In Gujarati)
#GA4#Week24Garlic jayshree Parekh -
લીલા લસણ ની લીલી ચટણી (Green Garlic Green Chutney Recipe In Gujarati)
#GA4#Week24#garlic Shital Jataniya -
લીલા ચણાની હરીયાળી સબ્જી (Lila Chana Hariyali Sabji Recipe In Gujarati)
લીલા ચણા ફક્ત વિન્ટરમાં જ મળે છે. તો Bye bye Winter recipes માં આજે લીલા મસાલા વાળુ લીલા ચણાનુ શાક બનાવ્યુ છે.#BW Tejal Vaidya -
લીલા લસણ ના ઘૂઘરા ::: (Green garlic Ghughra recipe in Gujarati)
#GA4 #Week24 #Garlic વિદ્યા હલવાવાલા -
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
-
ભરેલા બાજરી ના રોટલા (Stuffed Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#Bajara#Garlic#COOKPADINDIA#COOKPADGUJARATI Vandana Darji -
-
-
સ્પાઈસી રીંગણા નો ઓળો & રોટલા (Ringna Oro and Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajra,Garlic Nehal Gokani Dhruna -
-
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
લહસૂની દાલ પાલક (Lehsuni Dal Palak Recipe In Gujarati)
#GA4#Week24Key word: Garlic#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
-
લીલુ લસણ અને લાલ મરચાની ચટણી (Lilu Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Sonal Karia -
-
-
ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)
#GA4#Week7ભાવનગરી પૂરી ચણા દાળ રેસિપિહું પંજાબી છું,પરંતુ મારા ફેમિલી ને ગુજરાતી વાનગી ભાવે છે. satnamkaur khanuja -
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14661104
ટિપ્પણીઓ