લહસૂની દાલ પાલક (Lehsuni Dal Palak Recipe In Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
#GA4
#Week24
Key word: Garlic
#cookpadindia
#cookpadgujarati
લહસૂની દાલ પાલક (Lehsuni Dal Palak Recipe In Gujarati)
#GA4
#Week24
Key word: Garlic
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ની ભાજી ધોઈ ને સમારી લો. તુવેર ની દાળ ને ધોઈ થોડી વાર પલાળી રાખો. હવે એક કૂકર માં તુવેર ની દાળ ઉમેરી એમાં સમારેલું ટમેટું અને લીલા મરચાં તથા હળદર અને મીઠું ઉમેરી પાણી નાખી બાફી લો.
- 2
હવે એક કઢાઈ માં તેલ મૂકી એમાં જીરું ઉમેરી સમારેલા કાંદા સાંતળી લો. પછી એમાં પાલક ની ભાજી ઉમેરી સાંતળી લો.
- 3
હવે એમાં બાફેલી દાળ ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી એકરસ થવા દો.
- 4
હવે લસણ નો તડકો આપવા એક વઘારિયા માં તેલ લઇ એમાં જીરું તતડે એટલે સમારેલું લસણ, કસુરી મેથી, લાલ મરચું ઉમેરી મિક્સ કરી આ વઘાર ને દાળ માં એડ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ લસુની દાલ પાલક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#BR#green bhaji#cookpadgujarati#cookpadindia#spinach શિયાળો આવે એટલે લીલી શાકભાજી ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે Alpa Pandya -
લહુસુની દાલ પાલક ખીચડી (Lasooni dal palak khichdi Recipe in Gujarati)
#GA4#week24#Garlicદાલ પાલક ખીચડી તો આપને બનાવતા જ હોઈએ.આજે ગાર્લીક ફ્લેવર્સ ની ખીચડી બનાવી. જે બહુ જ યમ્મી લાગે. Namrata sumit -
પૂરી ભાજી (Poori Bhaji Recipe in Gujarati)
#GA4#week9Key word: Puri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4#Week3Key word: dosa#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#GA4#Week1Key word: punjabi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પાલક મગની દાળનું શાક (Palak moong dal sabji Recipe in Gujarati)
#MW4#વિન્ટર_શાક#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ગુજરાતી કઢી (Gujarati kadhi Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujaratiKey word: buttermilkSonal Gaurav Suthar
-
મગ દાલ તડકા (Moong Daal Tadka Recipe In Gujarati)
#AM1#Week1#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
તુવેર રીંગણનું શાક (Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13#COOKPADINDIA#COOKPADGUJRATI#post:4Key word: Tuver सोनल जयेश सुथार -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍#GA4#Week2 Radhika Thaker -
-
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#BR#MBR5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
દાળ પાલક (Dal Palak Recipe in Gujarati)
દાળ પાલક એક પૌષ્ટિક વાનગી છે. મગની દાળ અને પાલક નું કોમ્બિનેશન સ્વાદની સાથે સારી હેલ્થ પણ પ્રદાન કરે છે. એક જ પ્રકારની દાળ ખાઈને કંટાળ્યા હોય ત્યારે શિયાળામાં દાળ ચોક્કસ ટ્રાય કરવા જેવી. Disha Prashant Chavda -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23Key word: kadhai paneer#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DRદાલ પાલક બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. આ દાલ બનાવો તો શાક ન બને તો પણ ચાલે કારણ કે પાલક હોવાથી ન્યુટ્રીશન મળી રહે સાથે ઘી માં બનવાથી રિચ દાલ બને જે તમે રોટી અને રાઈસ સાથે સર્વ કરી શકો.દિવાળી નું કામ હોય, છોકરાવને પરીક્ષા હોય જ્યારે તબિયત સારી ન હોય કે થાક લાગ્યો હોય ત્યારે આ દાલ બહુ જ સારુ ઓપ્શન છે. નાનપણથી મમ્મી ના હાથ ની બનાવેલી આ દાળ ખાધી છે અને હવે મારા બાળકો ને પણ બહુ જ ભાવે છે. Dr. Pushpa Dixit -
દાલ પાલક મેથી (Dal Palak Methi Recipe in Gujarati)
#GA4 #week19બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે.રોજ એક જ પ્રકારની દાલ ખાઈ ને કંટાળી ગયા હોય તો આ બનાવજો. satnamkaur khanuja -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_ Gujarati#cookpad#DR#Dal recipe#30mins Parul Patel -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
પાલક દાળ (Palak Dal Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપાલક આપડા સ્વસ્થ માટે ખુબજ હે હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, અને કેલ્શિયમ હોય છે. આજે મે પાલક નો ઉપયોગ કરી દાળ બનાવી છે જે ખુબજ ટેસ્ટી છે. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14372804
ટિપ્પણીઓ (3)