ગાર્લિક પોટેટો (Garlic Potato Recipe In Gujarati)

Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબટાકા
  2. 25/30લસણ ની કળી
  3. 1બાઉલ દાણાભાજી
  4. 2ટામેટા
  5. 1લીલું મરચું
  6. 1 ચમચીમરચું
  7. 1 ચમચીજીરું
  8. સંવાદ અનુસાર મીઠું
  9. 1/2 ચમચીહળદર
  10. અડધી વાટકી તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટાકા ને મીડીયમ સાઈઝ માં સમારો પછી અને બાફો

  2. 2

    બટાકા બફાયી જાયે એટલે એક બાઉલ માં 5/6ચમચી તેલ લ્યું એમાં મરચું હળદર નાખી મિક્સ કરો

  3. 3

    લસણ ની જીણી કટકી કરો અને લીલા મરચા ની પેસ્ટ બનવો અને ટામેટા ની પણ પેસ્ટ ત્યાર કરો પછી એક પેન માં તેલ ગરમ કરવા મુકો પછી એમાં જીરું નાંખો લસણ નાંખો લસણ સેજ ગુલાબી થાયે પછી ટામેટા ની ગ્રેવી નાંખો

  4. 4
  5. 5

    પછી હળદર નાંખો પછી બટાકા નાંખો અને સરખી રીતે મિક્સ કરો લીલું મરચું નાંખો પછી મીઠું નાંખો અને તેલ માં મિક્સ કરેલ મરચું નાંખો પાછુ સરખી રીતે મિક્સ કરો સરસ મિક્સ થાયે એટલે માથે ધાણાભાજી નાંખો તો ત્યાર છે ગાર્લિક પોટેટો પરાઠા અથવા ભુંગરા સાથે સર્વ કરો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268
પર

ટિપ્પણીઓ

Similar Recipes