રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક બાઉલ લઇ કાજુ,મગજ તરી ના બી અને ખસખસ ને દૂધ મ એક કલાક સુધી પલાળી રાખો અને પછી તેની પેસ્ટ તૈયાર કરી લો
- 2
પછી એક કડાઈ માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં.જીરું નાખી દો પછી તેમાં. તજ લવિંગ ઇલાયચી અને લસણ લીલા મરચા આદુ મારી નાખી ને સાંતળો લસણ ની કચાસ દૂર થાય એટલે તેમાં ડુંગળી નાખી દો
- 3
- 4
ડુંગળી ને સહેજ સાંતળી તેમાં ટામેટા નાખી દો ટામેટાં નરમ થાય એટલે ગેસ બંધ કરી દો ઠંડું પડે એટલે તેને ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લો
- 5
પછી એક બાઉલ માં મરચું,હળદર અને ધાણા પાઉડર લઇ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લો પછી એક કડાઈ મ ૧/૨ ચમચી બટર લઇ તેમાં કાજુ ને સહેજ ગુલાબી રંગ ના સેકી લો
- 6
પછી એક કડાઈ માં તેલ અને બટર લો ગરમ થાય એટલે તેમાં તમાલ પત્ર નાખી દો પછી તેમાં ગ્રેવી નાખી દો
- 7
ગ્રેવી ને બરાબર હલાવી લો પછી તેમાં ૧/૨ કપ પાણી નાખી દો ગ્રેવી માંથી તેલ છૂટુ પડવાનું ચાલુ થઈ એટલે તેમાં.તૈયાર કરેલ મસાલા ની પેસ્ટ નાખી દો મસાલા બરાબર મિક્સ કરી લો
- 8
મસાલા મિક્સ થઈ જાય એટલે તેમાં કાજુ ની પેસ્ટ નાખી દો પેસ્ટ મિક્સ થઇ જાય એટલે તેમાં દૂધ ની મલાઈ એડ કરી દો પછી તેમાં મીઠું,ગરમ મસાલો અને નાખી દો પછી કસુરી મેથી ને હાથ વડે મસળી ને એડ કરો
- 9
તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં સેકેલ કાજુ નાખી દો અને મિક્સ કરી લો અને એકદમ હળવા હાથે હલાવો અને એકદમ તેલ છૂટુ પડી જાય એટલે ગેસ બંધ કરી લો અને કાજુ કરી ને પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન ખોયા કાજુ કરી (Jain Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મખાના કાજુ કરી પંજાબી સબ્જી (Makhana Kaju Curry Punjabi Sabji Recipe In Gujarati)
#KS3 Richa Shahpatel -
-
-
-
-
-
-
ખોયા કાજુ મસાલા કરી (Khoya Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3 અમારું ફેવરિટ સબ્જી છે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસ Shital Bhanushali -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં sangita madam ના લાઈવ સેશન માં થી વ્હાઈટ ગ્રેવી બનાવી હતી. Hetal Shah -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
-
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ