વરીયાળી શરબત

🌹Radhe🌹
🌹Radhe🌹 @cook_22735808
Surat

#મે .ઉનાળામાં આ શરબત પીવા ની ખુબ મજા આવે છે

વરીયાળી શરબત

#મે .ઉનાળામાં આ શરબત પીવા ની ખુબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 5-6 ચમચીખાંડ
  2. 2 ચમચીવરીયાળી પાવડર
  3. 1લીબૂ નો રસ
  4. 4-5બરફ ના ટૂકડા
  5. 4 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ખાંડ, વરીયાળી પાવડર,લીંબુ નો રસ અને પાણી નાંખી તેને બલેનડર થી બલેનડ કરો.તેમા બરફ નાખી ઠંડું કરો.

  2. 2

    ઠંડૂ થાય એટલે ગ્લાસ મા લય ઠંડૂ ઠંડૂ શરબત સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
🌹Radhe🌹
🌹Radhe🌹 @cook_22735808
પર
Surat

Similar Recipes