સરગવા ની દાળ (Saragva Dal Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#GA4
#Week25
#drumstick
આર્યુવેદ ની દિષ્ટી સરગવા અનેક ગુણો થી ભરપુર‌ છે , રુટીન મા સરગવા ના ઉપયોગ કરવા થી આપણે શરીર ની ઘણી બધી બીમારિયો દુર કરી શકાય છે. જોડો ના દુખાવા, થકાન ને દુર કરી ને વાયુવૃદ્ધિ ને રોકે છે સરગવા ના પાન ના મુઠિયા, હાન્ડવો, સરગવા ના ફુલ ની સબ્જી, સરગવા ના સીન્ગો ની દાળ ,શાક,કઢી, સુપ ઈત્યાદિ બને છે મે તુવેર ની દાળ મા સરગવા ની સીન્ગો નાખી ને બનાવી છે. ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે સરગવા -સીન્ગ ની એરોમા મનમુગ્ધ કરી દે છે.. હુ રુટીન મા બનાવતી હોવુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30,35મીનીટ
2વ્યકિત
  1. 1/2 વાટકીતુવેર દાળ
  2. 7,8સરગવા ની સીન્ગ ના લામ્બા પીસ
  3. 1/4 ચમચીહળદરપાઉડર
  4. 1/4ચમચ લાલ મરચુ પાઉડર
  5. 1/8 ચમચીજીરુ
  6. ચપટીહીન્ગ
  7. 1/2 ચમચીતેલ વઘાર માટે
  8. 1ટામેટા કટ કરેલા

રાંધવાની સૂચનાઓ

30,35મીનીટ
  1. 1

    સોથી પેહલા કુકર ના ડબ્વા મા તુવેર ની દાળ ધોઈ,કટ કરેલા ટામટા નખી ને કુકર મા મુકી ને એક વ્હીસલ વગાડી સ્લો ફલેમ પર 5મીનીટ રાખી ને દાળ ને કુક કરી બાફી લેવુ

  2. 2

    કુકર ઠંડુ પડુ બાફેલી દાળ ને વલોવી ને એકરસ કરી લેવી. મીઠુ,મરચુ,હળદરપાઉડર નાખી ને તૈયાર કરવી,મીઠુ,મરચુ સહેજ ચઢયાતી નાખવુ સીન્ગો વધારા ના મીઠુ મરચુ શોષી લેશે અને દાળ ના ટેસ્ટ બેલેન્સ થઈ જશે

  3. 3

    કઢાઈ અથવા તપેલી મા તેલ ગરમ કરી હીન્ગ,જીરા ના વઘાર કરી ને સરગવા ની સીન્ગો ના પીસ નાખી દેવુ.ઉપર તૈયાર કરેલી દાળ ઉમેરી ઞને ઉકળવા દેવી

  4. 4

    એક વાર ઉકાળયા પછી ગૈસ ની ફલેમ સ્લો કરી ને ધીમા તાપે સીન્ગો ને કુક કરવી. 15મીનીટ મા સીન્ગો કૂક થઇ ને સોફ્રટ થઈ જાય છે બધા મસાલા અને ફલેવર. સીન્ગ ની એરોમા દાળ મા આવી જશે નીચે ઉતારી ને ગરમાગલમ સીન્ગો વાલી દાળ ને ફુલકા રોટલી,ભાત,સલાદ સાથે સર્વ કરો

  5. 5

    દાળ મા ની સીન્ગો નૂ ચુસી ને પલ્પ ખઈ શકો છો અને ના ફાબે તો સીન્ગો ને બાહર કાઢી શકો છો તૈયાર છે સરગવા ની સીન્ગો વાલા ફલેવર ફુલ,સ્વાદિષ્ટ,ચટાકેદાર "સરગવા ની દાળ"..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes