રાજસ્થાની પ્યાઝ કચોરી (Rajasthani Pyaj Kachori Recipe In Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

રાજસ્થાની પ્યાઝ કચોરી (Rajasthani Pyaj Kachori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2વ્યક્તિ
  1. 1 કપમેંદો
  2. 4મોટી ચમચી ઘી
  3. 1 tspજીરું
  4. 1 tspવરિયાળી
  5. 1 tspઅધકચરા વાટેલા સૂકા ધાણા
  6. 1/4 tspહિંગ
  7. 1 ચમચી લસણ જીણું સમારેલું
  8. 1 ચમચીઆદુ જીણું સમારેલું
  9. 1/2 ચમચી આમચુર
  10. 1/4 ચમચી હળદર
  11. 1/2 લાલ મરચું
  12. 2ડુંગળી જીણી સમારેલી
  13. 1લીલું મરચું સમારેલું
  14. 3 તેલ
  15. 3બેસન
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 1 કપમીઠી ચટણી
  18. 1 કપલીલી ચટણી
  19. 1/2 કપદહીં
  20. 1 કપજીણી સેવ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા માં ઘી અને મીઠું નાંખી લોટ બાંધી લો અને 20 મિનિટ ઢાંકી ને રાખો.

  2. 2

    1કડાઇ માં તેલ રેડી સૂકા મસાલા નાંખી સાતળો, લસણ, આદુ નાંખી સાતળો પછી ડુંગળી નાંખી 5મિનિટ સાતળો પછી બધા મસાલા નાખો અને 3,4મિનિટ સાતળો.બેસન નાંખી મિક્સ કરી લો બેસન બરાબર સેકાય ત્યાં સુધી સાંતળી ડીશ માં કાઢી લો

  3. 3

    હવે લોટ ના લુઆ કરી માવો ભરી કચોરી બનાવી લો અને મીડીયમ તાપે લાલ થાય ત્યાં સુધી તળો.

  4. 4

    કચોરી ને પ્લેટ માં લઇ ઉપર લીલી ચટણી, દહીં, ગળી ચટણી નાંખી સેવ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

Similar Recipes