દહીં તીખારી (Dahi tikhari Recipe in Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni

દહીં તીખારી (Dahi tikhari Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. બાઉલ દહીં
  2. ૧/૨સ્પુન લસણ બારીક કટ કરેલુ
  3. ૧/૨ટી સ્પુનલાલ મરચું પાઉડર
  4. ૧/૨ટી સ્પુનહળદર
  5. ૧/૨ટી સ્પુન ધાણાજીરુ પાઉડર
  6. ૩-૪ લીમડા ના પાન
  7. લીલું મરચું
  8. સ્વાદમુજબ મીઠું
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    દહીં ને ફેંટી લેવું. દહીં મા મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરુ નાખવુ.

  2. 2

    વઘારીયુ લઈ તેમાં તેલ લેવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાંખી પછી હીંગ નાંખી બારીક કટ કરેલુ લસણ, લીલું મરચું અને લીમડો નાખવુ.

  3. 3

    તૈયાર કરેલો ગરમ વઘાર મસાલા વાડા દહીં મા રેડવું. તૈયાર છે દહીં તીખારી અને ભાત સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes