ચીઝી મેગી રેપ્સ (Cheesy maggi wraps Recipe in gujarati)

આજે મેં Meri maggi savoury challange માટે ચીઝી મેગી રેપ્સ બનાવ્યા છે હાલમાં વિવિધ પ્રકારના રેપ્સ ટ્રેડિંગ છે મેં આજે મેગી નો યુઝ કરીને આ રેપ્સ બનાવ્યા છે. બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે, તો તેમને જો આ રેપ્સ મળી જાય તો મજા પડી જાય છે અને મોટાઓને પણ થોડો ચેન્જ મળે છે.
ચીઝી મેગી રેપ્સ (Cheesy maggi wraps Recipe in gujarati)
આજે મેં Meri maggi savoury challange માટે ચીઝી મેગી રેપ્સ બનાવ્યા છે હાલમાં વિવિધ પ્રકારના રેપ્સ ટ્રેડિંગ છે મેં આજે મેગી નો યુઝ કરીને આ રેપ્સ બનાવ્યા છે. બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે, તો તેમને જો આ રેપ્સ મળી જાય તો મજા પડી જાય છે અને મોટાઓને પણ થોડો ચેન્જ મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અને મોણ ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી તેને 15 મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો, પાણી થોડું ઉકળે એટલે તેમાં મેગી નુડલ્સ નાખી તે ૮૦ ટકા જેટલા કુક થાય એટલે તેને ચારણીમાં કાઢી તેના ઉપર ઠંડુ પાણી પાણી ઉમેરી લો. આ નુડલ્સ પર ૧ ચમચી તેલ લગાવી લો જેથી એકબીજા સાથે ચોંટી ના જાય.
- 3
અન્ય એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ક્રશ કરેલું લસણ અને ડુંગળી ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં લાલ મરચું અને મેગી હોટ એન્ડ સ્વીટ ચીલી સોસ, મેગી મસાલો તેમજ મીઠું નાખી બરાબર કુક કરો.
- 4
આ મિશ્રણમાં બાફેલા નુડલ્સ એડ કરો અને બરાબર મિક્સ કરી બાફેલા બટાકા જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી મિશ્રણ બનાવી લો.
- 5
હવે રેપ્સ બનાવવા માટે ઘઉંના લોટની રોટલી વાણીને કાચી પાકી શેકી લો.
- 6
આ રોટલી ઠંડી થાય એટલે આપણે રેપ્સ એસેમ્બલ કરીશુ.એની માટે એક પ્લેટમાં રોટલી મૂકી તેમાં એક સાઇડ કટ કરી તેની ઉપર મેગીનું સ્ટફિંગ મૂકી બાજુમાં મેગી હોટ એન્ડ સ્વીટ સોસ સ્પ્રેડ કરો તેની બાજુમાં છીણેલું ચીઝ અને ઝીણા સમારેલા ટામેટા ડુંગળી મૂકો ઉપરથી મેગી મસાલા એ મેજિક sprinkle કરી રેપ્સને ફોલ્ડ કરો.
- 7
- 8
ગ્રીલર ગરમ કરી તેના ઉપર બટર એપ્લાય કરી તેના ઉપર રેપ્સ મૂકો. રેપ્સ ની ઉપરની સાઈડ પર પણ બટર એપ્લાય કરી ગ્રીલરને બંધ કરી રેપ્સને ગ્રીલ કરી લો.
- 9
આપણા રેપ્સ તૈયાર છે, ઈચ્છા મુજબ પ્લેટીંગ કરો
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ સેન્ડવીચ ઢોકળા (Chienese Sandwich Dhokla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#CollabMeri maggi savori challange Varsha Monani -
ચીઝ મેગી પફ (Cheese Maggi Puff Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujratiMy maggi savoury challenge મા મે મેકડોનાલ્ડ મા મળતા મેક-પફ ને મેગી, વેજીટેબલ અને ચીઝ નુ ટીવ્સ્ટ આપી ચીઝ મેગી પફ બનાવ્યા છે. Bhumi Rathod Ramani -
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen -
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
મેગી વેજી નુડલ્સ રીંગ (Maggi Veggie Noodles Ring Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mona Oza -
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે.. Daxita Shah -
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
મેગી સૂપ (Maggi Soup Recipe in Gujarati)
#maggimagicinminutes#collabજયારે ખુબ ભૂખ લાગી હોય અને કંઈપણ બનાવવાનું હોય તો સૌથી પહેલા મગજ માં મેગી નું જ પિક્ચર દેખાય. કેમ નહિ કેમકે મેગી ખુબ ઝડપ થી બની જાય છે અને બનવવાનું પણ કેટલું સરળ.... નાના બાળકો પણ આસાની થી બનાવી શકે. કોઈ સ્પેશલ બનાવવી હોય તો મેગી ખુબ બધા વેરિયેશન સાથે બનાવી શકાય..... આરામ થી વેરાયટી બનાવવી હોય તો કચોરી, પકોડા,ઘૂઘરા, ટોસ્ટ, ભેળ, વગેરે પણ તમે બનાવીજ શકો છો. આજે મેં મેગી ને સૂપ તરીકે સર્વ કરી છે કેમકે મેગી નો મેઈન લક્ષ્ય તો એજ છે કે તે મિનિટો માં બનાવી શકાય. ફક્ત બાળકો નેજ નહિ મોટા ઓ ને પણ મેગી ખુબ ભાવે છે. મેં ખુબ ટેસ્ટી મેગી સૂપ બનાવ્યું છે એટલે ડાયટિંગ કરતા લોકો પણ ખુબ પસંદ કરશે. મેગી લસરતી હોય એટલે બાળકો ને તો સરર કરી ને ખાવા ની મજા પડે. ક્યારેક આપણને પણ બાળક બનવાનું ગમે. આજે સૂપ માં મેગી બનાવતી વખતે મેં એક એવુ વસ્તુ નાખ્યું છે જે મેગી ને વધુ સરકતું બનાવશે... તો ચાલો આપણે બધા સરરર.. સરરર કરી ને મેગી સૂપ ખાવ ને પીવો...😄 Daxita Shah -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
સ્પાઇસી કરી મેગી (Spicy Curry Maggi recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેરી માગી સેવરી ચેલેન્જ 🍝🍜 માં મે હોટ એન્ડ સ્વીટ સોસ બનાવી ને સ્પાઈસી કરી મેગી બનાવી,જે ડિનર માં પણ ચાલે ,બ્રેકફાસ્ટ માં પણ ચાલે અને બાળકો ને તો મેગી નું નામ પડે તો બસ બીજું પૂછવું જ શું,મસ્ત ટેસ્ટી બની છે ,તમે પણ બનાવી જોજો , Sunita Ved -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
મલ્ટી ગ્રેન મેગી મસાલા પૂરી (Multi Grain Maggi Masala Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમે મલ્ટી ગ્રેન આટા માથી મેગી નો મસાલા મેજીક નો ઉપયોગ કરીને મસાલેદાર પૂરી બનાવી છે જે ચા સાથે નાસ્તા મા કે બાળકો ને ટીફીન બોક્સમાં પણ આપી શકાય Bhavna Odedra -
મેગી ચીઝી ટીક્કી (Maggi Cheesy Tikki Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હું નાની હતી ત્યાર થી મેગી ખાવ છું મેગી એ સૌ ને ભાવે અને એમાં હવે તો અલગ અલગ પ્રકાર ના ટેસ્ટ પણ આવે 6 અને જ્યારે ભૂખ લાગે ખાવાનું મન થાય એટલે જલ્દી મેગી યાદ આવે. Amy j -
ઇન્સ્ટન્ટ મેગી ભેળ ચાટ (Instant Maggi Bhel Chaat recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#Cookpadgujaratiફ્રેન્ડ્સ આ એકદમ ઝડપથી બની જતી ચાટ છે.આપણે બાફીને મેગી તો ઘણીવાર ખાતા હોઈએ છે.પણ એક વાર રોસ્ટેડ મેગી ખાશો તો બધા ટેસ્ટ ભૂલી જશો અને આ રેસિપી એટલી ફલેક્સિબલ છે કે આમાં તમે તમારી પસંદગીના કોઈ બી શાક એડ કરી શકો છો. Isha panera -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
ચીઝી વેજ મેગી બોલ્સ (Cheesy Veg Maggi Balls Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadgujarati#CookpadIndia#meggipakodaઆજે મે રેગ્યુલર મેગીને થોડો ટ્વિસ્ટ આપીને તેના ચીઝી મેગી પકોડા કહો કે મેગી બોલ્સ બનાવ્યા છે. તમને ગમે તો ચોક્કસ આ રેસીપી તમે તમારા ઘરે બનાવી મારી સાથે શેર કરજો. Vandana Darji -
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
-
મેગી પીઝા (Maggi Pizza recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#MAGGI PIZZA 😋😋🍕🍕 Vaishali Thaker -
મેગી પાણીપુરી (Maggi Panipuri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#post1 Noopur Alok Vaishnav -
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#post 2Kids special Maggi Bhel...a very quick recipe 🍝 Noopur Alok Vaishnav -
ભાખરી બર્ગર વિથ વેજી મેગી ટીક્કી(Bhakhari Burger Veggie Maggi Tikki Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab બર્ગર ઘણાં બધાં પ્રકાર ના બનતા હોય છે મેં વેજી મેગી ટીક્કી અને મેગી હોટ એન સ્વીટ સોસ નો ઉપયોગ કરી ને ભાખરી બર્ગર બનાવેલ છે Bhavini Kotak -
More Recipes
ટિપ્પણીઓ