શેર કરો

ઘટકો

20-25 મિનિટ
2 લોકો માટે
  1. 2પેકેટ મેગી નુડલ્સ
  2. 1 ટી.સ્પૂનતેલ
  3. 3-4ટે.સ્પૂન પાણી
  4. 1જીણી સમારેલી ડુંગળી
  5. 1ટે.સ્પૂન જીણી સમારેલી કોથમીર
  6. 1 ટી.સ્પૂનરેડ ચીલી ફલેકસ યા ગરમ મસાલો
  7. સ્વાદ પ્રમાણેમેગી મેજીક-એ-મસાલો
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1 ટી.સ્પૂનલીંબુ નો રસ
  10. ચીઝ & માયોનીઝ સર્વીગ માટે (Optional)
  11. સ્વાદ મુજબ સેઝવાન ચટણી
  12. 2-4 ચમચીમેગી હોટ એન્ડ સ્વીટ સોસ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, કોથમીર ને બારીક સમારી લો. પછી આમચૂર પાઉડર અને ગરમ મસાલો લો.હવે એક પેન લો તેમાં મેગી નાંખી તેલ એડ કરી ને 4-5 મિનિટ સુધી હાઈ ફલેમ પર હલાવતા હલાવતા ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યા સુધી સેકો.

  2. 2

    હવે તેમાં 3-4 ટે.સ્પૂન પાણી ઉમેરી પેન ને તરત ઢાંકી દો. યાદ રાખો કે ગેસ ને બંધ રાખવું. આમ 2 મિનિટ ઢાંકી રાખવું.

  3. 3
  4. 4

    હવે એક મોટા બાઉલ મા મેગી ને નાંખી વચ્ચે ના ભાગ માં સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર ગરમ મસાલો (ચીલલી ફલેકસ), મીઠું,આમચૂર પાઉડર,મેગી મસાલા-એ-મેજીક, મેગી હોટ એન્ડ સ્વીટ સોસ અને લીંબુ નો રસ નાખી પ્રોપરલીય મિશ્ર કરો.

  5. 5

    તમે તમારા ટેસ્ટ મુજબ સેઝવાન ચટણી પણ યુઝ કરી સકો છો.

  6. 6
  7. 7

    હવે તેને સર્વીગ પ્લેટ માં લઈ તેના પર ચીઝ ખમણી, માયોનીઝ ક્રીમ એડ કરી કોથમીર નાંખી ગાર્નીશીંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes