બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બાજરી નો લોટ મકાઈનો લોટ લો તેમાં મીઠુ હળદર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો તેલ આદુ મરચા લસણની પેસ્ટ ખાંડ લાલ મરચું પાઉડર મેથિયાનો મસાલો લીલા ધાણા નાખી મિક્સ કરી લો અને છાસથી લોટ બાંધી લો અને તેમાંથી લુઓ લઇ હાથથી થેપી લો અને ગરમ તેલમાં તળી લો અને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા પછી પ્લેટમાં કાઢી લો અને દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EBWeek-16# શ્રાવણ# શીતળા સાતમ સ્પેશિયલ ushma prakash mevada -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#childhood#sravan Satam aatham spesiyal Jayshree Doshi -
-
-
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16#ff3અમે આ રેસિપી રાંધણ છઠ્ઠના દિવસે બનાવીએ છીએ અને શીતળા સાતમ ને દિવસે ઠંડી એકટાણાં ખાઈએ છીએ.શીતળા સાતમને દિવસે ઠંડુ ખાવાનું હોય છે. Kashmira Parekh -
-
-
-
-
-
-
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
બાજરી મકાઈ અને મેથીના શક્કરપારા (Bajri Makai Methi Shakkarpara Recipe In Gujarati)
#EB #Week16#Dry nasta#Satam Atham Special#ff3 Rita Gajjar -
-
-
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
મેથી બાજરીના વડા(Methi Bajri Vada recipe in Gujarati)
#EB#ff3#Week16#bajrivadaઆજે રાંધણછઠ છે. આપણા ગુજરાતમાં સાતમ-આઠમનો ખાસ મહિમા છે. જેમાં છઠ ના દિવસે સાતમના દિવસના ઠંડું જમવા માટે મોટાભાગનાં ઘરોમાં આ વડા કે થેપલા બનતા હોય છે. અને આપણા ત્યાં ઘરેઘરે બધાને આ વડા બહુ જ ભાવતા હોય છે. મારા ઘરમાં પણ પસંદ છે તો આજે મેં પણ બનાવ્યા છે. Palak Sheth -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15440476
ટિપ્પણીઓ (10)