રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને સવારે ધોઈને પલાળી દેવી. સાત કલાક પલળી જાય પછી થોડું પાણી નિતારી મિક્ષ્ચર માં કરું ક્રશ કરી લેવુ.
- 2
આદુ મરચાં વાટીને તેમાં ઉમેરવા. સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બરાબર હલાવીને મિક્સ કરી લેવું. તેલ ગરમ મૂકીને ચમચા વડે વડા પાડવા. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
- 3
બધા વડા તળાઈ જાય પછી એક મોટા વાસણમાં પાણી નાખી તેમાં વડાં પલાળી દેવા. દસ મિનિટ પછી વડા બહાર કાઢી દાબી ને પાણી કાઢી લેવું. દહીં માં ખાંડ નાખી વલોવી લેવું. એક પ્લેટમાં વડા ગોઠવી ઉપર દહીં નાખવુ. ઉપર શેકેલા જીરાનો પાઉડર, લાલ મરચું, ધાણાજીરૂ, મીઠું, નાળિયેર ખમણ છાંટી ને સવૅ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીંવડા
#માઇઇબુક #સુપરશેફ 2Post 2ચોમાસાની ઋતુમાં બધાને ખૂબ જ ભાવશે.ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી 😍😍. VAISHALI KHAKHRIYA. -
-
-
-
-
-
દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#G4A#Week25થોડી ગરમીની સિઝન ચાલુ થઈ છે મેં આજે ઘરે ઠંડા કૂલ દહીં વડા બનાવ્યા છે. Komal Batavia -
*સામાના ફરાળી દહીંવડા*
#ગુજરાતીફરાળી વાનગી ઉપવાસ દરમિયાન ખવાતી હોય છે.તોહવે આવાનગી પણ ટૃાય કરો. Rajni Sanghavi -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
-
દહીંવડા
#માઇઇબુક#post 27આજે મે ગુજરાતી ની ફેમસ વાનગી જે ગુજરાતી નું ખૂબ જ પ્રિય ભોજન હોય જેમાં તીખું અને ગળપણ બને સ્વાદ આવે છે એવા બાર જેવા દહીંવડા મે ઘરે બનાવ્યા છે, જે મે બે જ વસ્તુથી બનાયા છે, અને જે ખાવામા ખૂબ જ સોફટ અને મોમાં મૂક્યે તો ઓગળી જાય એવા સરસ લાગે છે, અને જો આ રીત થી બનાવશો તો એમાં સોડા કે ઇનો નાખવો નઈ પડે, અને મે એકલી અડદની દાલ થી જ બનાવ્યા છે અને આ ટિપ્સ મારી મોમ જોડે થી શીખી છું અને એને દહીં મા મરચું નાખી ખાવાથી ખૂબ જ સરસ લાગશે. Jaina Shah -
દહીંવડા(dahivada recipe in gujarati)
નાના બાળકો અને વૃદ્ધો ખાઇ શકે એવી વાનગી . મારા દાદી ને બહુ જ ભાવતી વાનગી 😋 Shital Sonchhatra -
-
દહીંવડા
#RB20દહીં વડા મારા ઘરે બધાં જ ને પસંદ..મારા હાથ નાં બનેલા. દહીં વડા મારા પતિ દેવ ને ખુબ જ પસંદ છે.. હું અડદ ની દાળ અને મગ ની દાળ ને મિક્સ કરી ને બનાવું છું..જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...તો મારી રીત તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
દહીં ભલ્લા(Dahi Bhalla Recipe In Gujarati)
#નોર્થહેલો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી છે નોર્થ ની famous વાનગી દહીં ભલ્લા....જે દિલ્હીમાં અને યુપીમાં ખૂબ ફેમસ છે અને લોકો મોજથી ખાય છે ત્યાં આવતા દરેક જાતિ ધર્મ ના લોકો આ ખાવાનું પસંદ કરે છે એટલા સોફ્ટ બને છે અને બનેલા રેડી જોવે તો લોકો નું ખાવાનું મન થયા વગર રહે જ નહીં.. ખાઈ ને કહે વાહ.. શું ટેસ્ટ છેતો ચાલો જોઈ લઈએ દહીં ભલ્લા ની રેસીપી ... Alpa Rajani -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SD ઉનાળા ની ગરમી માં ડીનર માં કંઈક ઠંડું ઠંડું મળી જાય તો મજા પડી જાય, આજે મેં ડીનર માં ઠંડા ઠંડા દહીંવડા બનાવ્યા તો ખૂબ જ મજા આવી ગઈ. 😋 Bhavnaben Adhiya -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#GCRબાપ્પા ને ખાલી લાડુ જ ભાવે છે એવું નથી. કોપરા પાક પણ એટલો જ ભાવે છે એવું મનેકહ્યું બાપ્પા એ.😃એટલે થયું કે ચાલો આખું નાળિયેર ધરાવી ને દાદા સામે મૂકી દઈએ છીએ એના કરતાં એમાં થી કોપરા પાક બનાવી ને બાપ્પા ને આપીએ તો ફટાફટ ગળે ઉતરી જાય..😊🙏 Sangita Vyas -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
-
-
દહીંવડા
#MDC#મધસૅ ડે ચેલેન્જ#RB5#માય રેશીપી બૂક#Nidhi #સમર રેશીપી ઉનાળામાં જયારે શાકભાજી ઓછા આવે કે સારા ન આવૈ ત્યારે શું કરવું એ ઝંઝટમાં ન પડતા મારા બા રવિવારે કે રજાના દિવસે પોતાની આંતર-સૂઝથી સમર રેશીપીઓ બનાવતા.જે આજની ગૃહીણીઓને ખૂબ ઉપયોગી છે.જે હું પણ બનાવું છું. Smitaben R dave -
-
-
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#દહીંવડા #હોળી #હોળી_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapદેખાવ માં રંગબેરંગી, સ્વાદ માં લાજવાબધૂળેટી રમીએ રંગો ના રંગ, મોજ માણીએ દહીવડા સંગ Manisha Sampat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12850154
ટિપ્પણીઓ (6)