રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવો લઇ તેને પાણી મા ૧૫મીનીટ પલાળી રાખો. પાણી રવા માં બહુ ન રહે તેવું પલાળવું
- 2
૧૫ મિનીટ રવો પલળી જાય એટલે તેને મિક્સર જારમાં ૨ ચમચી ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું,છાશ એડ કરી પીસી લેવું. આ ઢોસા નું ખીરું બાઉલ માં કાઢી લો. જ્યારે ઢોસા કરવા હોય ત્યારે તેમાં સોડા નાંખી ઢોસા ઉતારો
- 3
ઢોસા ના ખીરા માં સોડા નાંખી ને હલાવી લો.નોનસ્ટિક પેનમાં તેલ લગાવી રવા ઢોસા નું ખીરૂ પાથરી ઉપર તેલ લગાવી બન્ને બાજુ શેકી લો.રવા ઢોસા રેડી.
- 4
આ તૈયાર કરેલ રવા ઢોસા ને ચટણી અને ભાજી સાથે સર્વ કર્યા છે. આ ઢોસા ને નુડલ્સ સાથે પણ સર્વ કરી શકો છો.આ ઢોસા ફાટફાટ બની જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટર રવા ઢોસા (Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઘણા લોકોને અડદની દાળ ફાવતી નથી હોતી ત્યારે હલકા ફુલકા રવાના ઢોસા ખુબ જ સરસ લાગે છે અને ઢોસા ખાધા નો સંતોષ પણ થાય છે.રવાના ઢોસા નાસ્તામાં પણ બનાવી શકાય માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ખૂબ જ ક્રિસ્પી બને છે. Kashmira Solanki -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા બહુ જ ફટાફટ બને છે એન્ડ બહુ પ્રેપરેશન ની જરૂર નઈ પડતી. તમે એને નાસ્તા કે ફુલ મિલ તરીકે લઇ શકો છો. Vijyeta Gohil -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14679201
ટિપ્પણીઓ (6)