રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને ૪ થી ૫ કલાક પલાળી દેવો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું રવો પલ્લી જાય એટલે જોઈતા પૂરતું તેમાં પાણી નાખવું બટેટાને બાફી લેવા ડુંગળીની કચુંબર કરી લેવી હવે એક કઢાઈ ની અંદર બે ચમચી તેલ નાખવું પછી તેમાં ડુંગળી નો વઘાર કરવો પછી તેની અંદર બટાકા ની કટકી કરી અને નાખવું પછી તેમાં મરચાની ભૂકી નાખો અને ઢોસા ની અંદરનું પૂરણ તૈયાર કરો
- 2
હવે એક નોનસ્ટિક લોઢી લો પછી તેમાં પાણીવાળું કપડું ફેરવી અને તેલ લગાવો પછી આ ખીરું ચમચા વડે પાથરો પછી બ્રાઉન કલરનો થઈ જાય એટલે તેમાં બટાકા નો મસાલો નાખો પછી તેને નીચે ઉતારી ચટણી અથવા સાંભાર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14682017
ટિપ્પણીઓ (2)