ઘઉં ની ફુલકા રોટી (Wheat Fulka Roti Recipe In Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ ને એક કથરોટ મા ચાળી લેવો. તેમા એક ચમચી તેલ નું મોણ નાખી.

  2. 2

    પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લેવો. 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવો.

  3. 3

    લોટ મા કૂણ આવે પછી તેના લૂવા કરી લેવા. અટામણ લઈ રોટલી વણી લેવી.

  4. 4

    ગેસ ઉપર તવી પર બંને સાઈડ રોટલી સેકી લો.પછી ડયરેક ગેસ પર મૂકો એટલે ફૂલી જશે.

  5. 5

    પ્લેટ લઈ રોટી પર ઘી લગવી ફુલકા રોટી ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

Similar Recipes