મક્કી કી રોટી(Makki Ki Roti Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#GA4
#Week25
જે મકાઈ નાં લોટ માંથી બને છે. રાજેસ્થાન,પંજાબ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જગ્યાએ લેવાય છે. તવા પર બનાવવાં માં આવે છે. ખાસ કરીને શિયાળામાં સરસો ના શાક,અડદ ની દાળ સાથે લેવાં માં આવે છે. રાજેસ્થાન માં ઘી અને ગોળ સાથે લેવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 કપમકાઈ નો લોટ
  2. 1/2 કપઘઉં નો લોટ
  3. 2-3 ચમચીકોથમીર
  4. 3/4 ચમચીમીઠું
  5. 1/4 ચમચીઅજમો
  6. 1 ચમચીતેલ
  7. 1 કપહુંફાળું પાણી
  8. ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈ નો લોટ અને ઘઉં નો લોટ તેમાં કોથમીર,તેલ,હાથે થી ક્રશ કરી ને અજમો અને મીઠું નાખી હુંફાળા પાણી થી સોફટ લોટ બાંધવો.3-4 મીનીટ મસળી 10 મીનીટ ઢાંકી ને રાખો.....ઘી વાળો હાથ કરી લોટ મસળવો. ગોળ લુવા બનાવવાં..

  2. 2

    હાથે થી ગોળ પૂરી બનાવી મોટી કરો જેથી બોર્ડર તૂટે નહીં.ઘઉં ના અટામણ લઈ બહુ પતલું નહીં અને બહુ જાડું નહીં એકદમ હલકાં હાથે વણવું.તવા પર એક બાજુ શેકી....ગેસ પર મૂકી તેને શેકવું.

  3. 3

    બંને બાજુ ગુલાબી કલર ના શેકવા..ઘી લગાવી ગરમાગરમ શાક અને ગોળ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes