મીસળ પાવ (Misal Pav Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#GA4
#Week26
મિસળ પાવ,ઈન્ડિયા ની મહારાષ્ટ્ર ની વખણાતી ડિશ જે તીખી મિસળ અને પાવ થી બને છે. પ્રોટીન થી ભરપુર હોય છે.જેમાં ફણગાવેલા કઠોળ નો પણ ઉપયોગ કરીને બનાવી શકાય છે. મહારાષ્ટ્ર ના પ્રાન્ત માં અલગ અલગ પ્રકાર ના બનાવે છે. જે બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનર માં લઈ શકાય છે.

મીસળ પાવ (Misal Pav Recipe In Gujarati)

#GA4
#Week26
મિસળ પાવ,ઈન્ડિયા ની મહારાષ્ટ્ર ની વખણાતી ડિશ જે તીખી મિસળ અને પાવ થી બને છે. પ્રોટીન થી ભરપુર હોય છે.જેમાં ફણગાવેલા કઠોળ નો પણ ઉપયોગ કરીને બનાવી શકાય છે. મહારાષ્ટ્ર ના પ્રાન્ત માં અલગ અલગ પ્રકાર ના બનાવે છે. જે બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનર માં લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 11/2 કપમગ
  2. 1/2 કપઆખા મસુર
  3. 6 નંગપાવ અથવા બ્રેડ
  4. 2-3 નંગબટાકા
  5. 2-3 નંગડુંગળી
  6. 4-5 નંગટામેટાં
  7. 2-3 ચમચીઆદું લસણ ની પેસ્ટ
  8. 2 ચમચીમિસળ મસાલો
  9. 4 ચમચીતેલ
  10. ચપટીહીંગ
  11. 1/2 નાની ચમચીહળદર
  12. 1-2 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  14. 1 નાની ચમચીગરમ મસાલો
  15. મીઠું પ્રમાણસર
  16. 2-3 નંગલીંબુ
  17. 150 ગ્રામમિક્સ ફરસાણ
  18. 5-6 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પલાળેલા મગ અને મસુર ને કુકરમાં મીઠું અને હળદર ઉમેરી એક સીટી બાફવા...બટાકા ને પણ બાફી નાના પીસ કરવા અને ડુંગળી ને ઝીણી સમારો. પેન માં તેલ ગરમ કરો તેમાં હીંગ નાખી ડુંગળી સોતળો.....મીઠું નાખવું..

  2. 2

    બાદ ઝીણા સમારેલા ટામેટાં ચડવા દો. મિસળ મસાલો નાખી બાકી ના મસાલા ઉમેરો..બાફેલા બટાકા અને મગ- મસુર ઉમેરી..પાણી નાખવું...ઢાંકી...10 મિનિટ માટે ઉકાળવું..

  3. 3

    સર્વ કરવાના સમયે ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, લીંબુ અને ફરસાણ નાખી...ઠંડી ઠંડી વઘારેલી છાશ અને પાવ સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes