પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

Taru Makhecha @tmmakhecha
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા માટે.. દેશી ચણા 7,8 કલાક પલાળી, બટાકા સાથે બાફી લેવા... ઉપર જણાવેલ બધો જ મસાલો ઉમેરી... રાખી દેવો
- 2
મસાલો તૈયાર કરી બાજુ પર રાખો
- 3
પાણી માટે ની સામગ્રી એક મિક્ષી નાજગ મા ભેગી કરો
- 4
પાણી માટે ની સામગ્રી મિક્ષી મા ક્રશ કરી.. થોડું પાણી ઉમેરી ઠંડુ કરવા મૂકવું
- 5
હવે એક પૂરી ની વચ્ચે કાણું કરી ગોળ, ખજૂર ની ચટણી, ચણા નો મસાલો, પાણી પૂરી નું પાણી ઉમેરી એક પછી એક, ચટાકેદાર પાણીપુરી આરોગો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#CJMપાણીપુરી તો લેડીઝ ની તો ખુબ જ પ્રિય હોય છે અને બહાર ની ખાવી તો ખુબ જ ગમતી હોય છે અને આજે મેં તે જ રીતે ઘરે બનાવી છે તો ચાલો.... Arpita Shah -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી 😊😋😋😋😎નામ જ પૂરતું છે આપડુ તો 😎#GA4#Week26#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
-
મમરાની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભાવતી એવી ખૂબ જ ટેસ્ટી તમારા માટે હું આવું છું મમરાની ભેળ Sonal Doshi -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
ચટાકેદાર પાણીપુરી નામ સાંભળતા જ નાના-મોટા સૌને ખાવાનું મન થઈ જાય છે. Jayshree Doshi -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CFનાના-મોટા સૌને ભાવતી પાણી પૂરી બનાવી છે. કોઈ પાણી પૂરી ખાવાની ના જ ન પાડે.. મસ્ત.. ટેસ્ટી.. પાણી પૂરીની રમઝટ.. Dr. Pushpa Dixit -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
જૈન રગડા પાણી પૂરી
પુરીમાં ગરમ રગડો ભરીને ઠંડા પાણીપુરી ના પાણી મા આ પૂરી બોળી ને ફટાફટ મો પાસે લઇ જઇ ને પછી .... પછી શું.... ફટાફટ ખઇ લેવાની... હા તો આજે હું જૈન રગડા મા પાણીપુરી ની રેસીપી મુકુ છું જે તમને બહાર કયાંય ખાવા મળશે નહી. ગેરંટી..ચાલો ઓલ પીપલ ફેવરીટ પાણીપુરી બનાવી લઇએ...Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
-
-
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14723480
ટિપ્પણીઓ (3)