સૂકી ચોળી ના દહીંવડા (Dry Choli Dahivada Recipe In Gujarati)

Chitrali Mirani @cook_26428193
સૂકી ચોળી ના દહીંવડા (Dry Choli Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળી પલાડી આદુ મરચાં નાખી ક્શ્ કરો.પછી તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવવું અને અધકચરૂ જીરૂં ઉમેરો.
- 2
તેને ચમચાની મદદથી ખૂબ જ ફેંટવુ અને પછી તેલમાં તળી લો અને પાણી માં થોડી વાર પલાડી રાખો. પછી તેમાં માં થી પાણી નીચોવી નાખો.
- 3
એક પ્લેટમાં રાખી તેમાં ખાંડ વાળુ દહીં રેડો અને પછી તેમાં બંને ચટણી મરચા પાઉડર, ધાણા પાઉડર, જીરુ પાઉડર મીઠુ સ્વાદ મુજબ એડ કરો ઠડુ કરી સૅવ કરો. ખાવાની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
-
-
-
-
-
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14699772
ટિપ્પણીઓ (8)