કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
કોલસ્લે સલાડ
Mai Khush Nasib Hun....
Mujko COLESLAW SALAD Aa Gaya

કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
કોલસ્લે સલાડ
Mai Khush Nasib Hun....
Mujko COLESLAW SALAD Aa Gaya

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપકોબી ઝીણી સમારેલી
  2. ૩/૪ કપ ગાજર છીણેલુ
  3. ૧/૪ કપ રેડ & યલો કેપ્સીકમ ઝીણાં સમારેલા
  4. ૧ ટેબલ સ્પૂનડુંગળી છીણેલી
  5. ૧/૪ કપ લીલી ડુંગળી ની રીંગ
  6. ૧/૪ કપ મેયોનીઝ
  7. ૨ ટેબલ સ્પૂનદૂધ
  8. ૧/૨ ટી સ્પૂન મસ્ટર્ડ પાઉડર
  9. ૧/૪ ટી સ્પૂન મરી પાઉડર
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૧ ટી સ્પૂનખાંડ
  12. ૧/૨ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધાંજ શાક ૧ બાઉલમાં કાઢો

  2. 2

    હવે મેયોનીઝ... દૂધ... મસ્ટર્ડ પાઉડર...મરી પાઉડર.... મીઠું...ખાંડ...લીંબુનો રસ એમાં નાંખો

  3. 3

    હવે કાંટા ચમચી વડે બધુ બરાબર મીક્ષ કરો.... તો.... તૈયાર છે સ્વાદિષ્ટ કોલસ્લે સલાડ.... ઢેંન.... ટેનેનનનનન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes