શીંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૩૦૦ શેકેલી મોળી શીંગ
  2. ૧૦૦ બુરુ
  3. ૮૦ ઘી
  4. ૨ ચમચી ઈલાયચી પાઉડર
  5. ૧ ચમચી સુઠ પાઉડર
  6. પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    શીગને મીકસર મા કકરી પીસીલો.હવે તેમાં બુરુ ઈલાયચી સુઠ ને મીકસ કરીલો. પછી તેમાં ઘી ઉમેરો.

  2. 2

    હવે તેના લાડુ વાળી ને પિસ્તા થી ડેકોરેટ કરો.
    તમે તમારી રીતે માપ મા ફેરફાર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes