સેવ નો બિરજ (Sev no Biranj recipe in gujrati)

Deepa popat
Deepa popat @cook_21672696

સેવ નો બિરજ (Sev no Biranj recipe in gujrati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ લિટર દૂધ
  2. ૫૦ ગ્રામ મોળી સેવ
  3. ૫૦ થી ૮૦ ગ્રામ ખાંડ
  4. ટી સ્પૂનએલચી પાઉડર ૧/૨
  5. ૭-૮બદામ
  6. ૫-૬. પિસ્તા
  7. 1 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ મા ખાંડ નાખી ઉકળવા મૂકો.

  2. 2

    હવે તેને હલાવી તા રહો. તેમાં બદામ, પિસ્તા અને એલચી પાઉડર નાખી ઉકાળો. બાજુ માં એક કડાઈમાં ઘી મૂકી સેવ ધીમા તાપે શેકી લો.

  3. 3

    સેવ શેકાઈ જાય એટલે તેમાં હવે દૂધ ઉમેરો. પાચ મિનીટ ઉકાળી નીચે ઉતારી લો. ગરમ અથવા ઠંડુ સર્વે કરો

  4. 4

    ખુબજ સરસ ને ખુબજ ઝડપ થી બની જાય છે,બેસ્ટ ફોર સરપ્રાઈઝ, વેલ્કમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes